Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તૈમૂરે ઑર્ડર કરી દીધી છે પોતાની બર્થડે કેક, અમ્મા કરીનાએ ખોલ્યા મઝાના રાઝ

તૈમૂર અલી ખાન 20 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવવા જઈ રહ્યો છે અને તેની બર્થડે પાર્ટીની પ્લાનિંગ શરૂ થઈ ચૂકી છે.

તૈમૂર અલી ખાન 20 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવવા જઈ રહ્યો છે અને તેની બર્થડે પાર્ટીની પ્લાનિંગ શરૂ થઈ ચૂકી છે. કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તૈમૂરે તો પોતાની બર્થડે કેક પણ ઑર્ડર કરી દીધી છે. કરીનાએ મજાકમાં મજાકમાં તૈમૂરની આ રસપ્રદ ડિમાન્ડ બતાવી. કરીનાએ જણાવ્યુ કે તૈમૂરે સ્પષ્ટ કરી દીધુ છે કે આ બર્થડે પર તેને એક નહિ બે કેક જોઈએ. પહેલી કેક હોવી જોઈએ હલ્ક થીમની અને બીજી કેક સાંટા ક્લૉઝ થીમની.

કહી દીધુ તો બસ કહી દીધુ

કહી દીધુ તો બસ કહી દીધુ

કરીના કપૂરે હસતા હસતા આ પણ જણાવ્યુ કે તેણે તૈમૂરને પૂછ્યુ કે તેને બે કેક કેમ જોઈએ. પરંતુ તૈમૂરે જવાબ આપવો જરૂરી ના સમજ્યો. તેણે બસ એક જ શબ્દ કહ્યો.

અલગ અલગ મૂડ

અલગ અલગ મૂડ

કરીનાનું કહેવુ છે કે આવુ તો થવાનુ જ હતુ, છેવટે તે પણ એક કપૂર છે. કુલ મળીને બાબા તૈમૂર માટે એક શાનદાર ઉજવણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ ઉજવણીમાં તેના 8-10 દોસ્ત શામેલ થવાના છે. અહીં જુઓ તૈમૂરના અમુક અલગ અલગ મૂડ -

બર્થડે ગિફ્ટ

બર્થડે ગિફ્ટ

ગયા વર્ષે પોતાના જન્મદિવસે તૈમૂર પોતાના પરિવાર સાથે ટ્રિપ પર ગયા હતા અને એરપોર્ટ પર તે આટલો ખુશ દેખાયો.

AWW

AWW

પપ્પા સૈફનો ફોટો જોતો તૈમૂર અલી ખાન. તૈમૂર અને સૈફ સાથે ખૂબ મસ્ત પિતા-પુત્રની જોડી લાગે છે.

અરે...

અરે...

પોતાની સ્કૂલના સ્પોર્ટ્સ ડેમાં કોઈ વાતથી નારાજ તૈમૂર, ડૂસકા ભરીને રડતો તૈમૂર.

સ્ટ્રોન્ગ તૈમૂર

સ્ટ્રોન્ગ તૈમૂર

નવાબ ખાનના છોટે નવાબે ઘોડેસવારીનો નવો શોખ પાળ્યો છે અને પછી ઘોડેસવારી તે આ અંદાજમાં શીખે છે.

બોર થયો તૈમૂર

બોર થયો તૈમૂર

અને જ્યારે તૈમૂર અલી ખાન બોર થાય છે ત્યારે કંઈક આવા અંદાજમાં જોવા મળે છે.

ટ્રેડિશનલ

ટ્રેડિશનલ

ટ્રેડિશનલ અંદાજમા સારા અલી ખાન સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતો તૈમૂર.

સ્પોર્ટ્સ સ્ટાર

સ્પોર્ટ્સ સ્ટાર

સૈફ અલી ખાન સાથે બેડમિન્ટન રમતો તૈમૂર. તૈમૂર ઘણીવાર સૈફ સાથે કંઈને કંઈ રમતો જોવા મળી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X