Pics : ક્યાંક હણાઈ જાય તો હલકટ જવાની?
મુંબઈ, 22 નવેમ્બર : બૉલીવુડના હૉટ ઝીરો સાઇઝ ફિગર હીરોઇન કરીના કપૂર તાજેતરમાં જ છોટે નવાબ સૈફ અલી ખાનના બેગમ બન્યાં છે, પરંતુ હાલ તેઓ બાળકના લફડામાં પડવા નથી માંગતાં. એવું અમે નથી કહેતાં, પણ પોતે કરીના કહે છે.
એમ તો કરીના કપૂર સૈફના બે-બે બાળકોના આપોઆપ માતા બની જ ચુક્યાં છે. સૈફ-અમૃતા સિંહના બાળકો ઇબ્રાહીમ અલી ખાન તેમજ સારા અલી ખાન છેલ્લા પાંચ વરસથી સૈફ સાથે રહેતાં કરીના સાથે હળી-મળી ગયાં છે અને સૈફ-કરીનાના લગ્ન બાદ તો આ બંને બાળકો હવે કરીનાને છોટી માઁ કહી સંબોધે પણ છે.
ગત માસ સૈફ અને કરીનાના લગ્ન થયા હતાં. કરીનાએ જણાવ્યું છે કે સૈફ સાથે તે દરરોજ હનીમૂને જ હોય છે. હાલ કરીના હવે ક્યારે સૈફના બાળકના માતા બનશે, એ તો સમય જ બતાવશે. કદાચ કરીનાને પોતાના ઝીરો સાઇઝ ફિગરની ચિંતા થઈ હશે.
તો કરીનાનું આ સેક્સી અને ઝીરો સાઇઝ ફિગર તેમના લગ્નની ભેટ ચડી જાય તે અગાઉ આપને બતાવીએ બેબોના સેક્સી ફિગરની એક ઝલક.

કરીનાની હલકટ જવાની
તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ હીરોઇનમાં કરીના કપૂરના આયટમ સૉંગ હલકટ જવાનીએ તહેલકો મચાવ્યો. આ ગીતમાં કરીના ખૂબ સેક્સી નજરે પડ્યાં.

બીચ પર કરીના
કરીના કપૂરનું ઝીરો સાઇઝ ફિગર બૉલીવુડમાં ખૂબ ફેમસ છે. તેઓ દરેક ડ્રેસમાં સેક્સી જ દેખાય છે.

સાડીમાં પણ સેક્સી
આ બ્લૅક સાડીમાં બેબો સાચે જ કહેર વરસાવે છે. ભારતીય વસ્ત્રને પણ કરીના સેક્સી બનાવી દે છે.

ઝળહળતાં કરીના
એક જાહેરાતમાં ગોલ્ડન ગાઉનમાં સજ્જ કરીના કપૂર ઝળહળે છે.

હૉટ કરીના
હૉટ ડ્રેસ સાથે હૉટ અદાઓ બતાવતાં કરીના સાચે જ હૉટ લાગે છે.

કરીનાની કમર
કરીના કપૂરની પાતળી કમર જોઈ બૉલીવુડની દરેક હીરોઇન તેમનાથી ઈર્ષ્યા કરે છે અને લોકો તેમની આ પાતળી કમર પર કુર્બાન થાય છે.

લગ્નના સાઇડ ઇફેક્ટ્સ
તાજેતરમાં એક જાહેરાત અંગેના કાર્યક્રમ દરમિયાન કરીના કઈંક એવા નજરે પડ્યાં. ક્યાંક આ લગ્ન બાદની સાઇડ ઇફેક્ટ્સ તો નથી?

તલાશમાં કરીના
આવનાર ફિલ્મ તલાશમાં પણ કરીના ખૂબ હૉટ દેખાય છે. આ ફિલ્મમાં તેમણે એક કૉલ ગર્લનું પાત્ર ભજવ્યું છે.












Click it and Unblock the Notifications
