Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લફડેબાઝ બોલિવૂડ સ્ટારમાં સામેલ છે કાર્તિક આર્યન, આટલી હસિનાઓને ડેટ કરી ચુક્યો છે.

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન આજકાલ તેની લવ સ્ટોરીને લઈને બોલિવૂડમાં ચર્ચાએ ચડ્યો છે. આજકાલ કાર્તિક આર્યનનું નામ અભિનેત્રી પશ્મીના રોશન સાથે જોડાઈ રહ્યું છે. જો કે કાર્તિકના જીવનમાં પશ્મીના પહેલી યુવતી નથી.

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન આજકાલ તેની લવ સ્ટોરીને લઈને બોલિવૂડમાં ચર્ચાએ ચડ્યો છે. આજકાલ કાર્તિક આર્યનનું નામ અભિનેત્રી પશ્મીના રોશન સાથે જોડાઈ રહ્યું છે. જો કે કાર્તિકના જીવનમાં પશ્મીના પહેલી યુવતી નથી. તે તેની રિલેશનશીપને લઈને સતત ચર્ચામાં રહ્યો છે. આ પહેલા પણ તે બોલિવૂડની આ હસીનાઓને ડેટ કરી ચુક્યો છે.

સારા અલી ખાન

સારા અલી ખાન

કાર્તિક આર્યન અને સારા અલી ખાને ફિલ્મ લવ આજ કલમાં સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, અહીંથી જ બન્નેની લવ સ્ટોરી ચર્ચામાં આવી હતી. જો કે ફિલ્મમી જેમ તેમની લવ સ્ટોરી પણ નિષ્ફળ રહી હતી.

નુસરત ભરૂચા

નુસરત ભરૂચા

કાર્તિક આર્યન અને નુસરત ભરૂચા ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. લોકોને પણ બન્નેની કેમેસ્ટ્પી ખૂબ જ પસંદ આવે છે. એક સમયે બન્નેના અફેરના સમાચાર ખૂબ ચાલ્યા હતા. જો કે તેમને મિત્રો હોવાનું કહ્યું હતું.

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર

કાર્તિક આર્યન અને જ્હાન્વી કપૂર દોસ્તાના 2માં સાથે કામ કરવાના હતા પરંતુ કાર્તિક આર્યન અચાનક આ ફિલ્મમાંથી ખસી ગયો હતો. આ પાછળનું કારણ તો ખબર નથી પણ બન્નેના અફેરના સમાચાર ખૂબ ચાલ્યા હતા. આ સમયે બન્ને ગોવામાં સાથે જોવા મળ્યા હોવાના પણ અહેવાલ હતા.

કૃતિ સેનન

કૃતિ સેનન

કાર્તિક આર્યન અને કૃતિ સેનન લુકા ચુપ્પીમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના અફેરના સમાચાર સામે આવ્યા હતા. જો કે કૃતિ સેનને સ્પષ્ટતા કરી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી નથી.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

કાર્તિક આર્યન અનન્યા પાંડે સાથે ફિલ્મ પતિ-પત્ની ઔર વોમાં જોવા મળ્યા હતા. અહીંથી જ બંને વચ્ચેના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતા. બંને એકસાથે ઘણી જગ્યાઓએ દેખાયા હતા. અનન્યા પાંડેએ પણ કહ્યું હતું કે તેને કાર્તિક આર્યન ખૂબ જ ક્યૂટ લાગે છે.

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ

કાર્તિક આર્યનનું નામ ફાતિમા સના શેખ સાથે પણ જોડાયુ છે. 2017માં કાર્તિક આર્યન અને ફાતિમા સના શેખને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. આ પછી બંનેના ડેટિંગના સમાચાર આવ્યા હતા. જો કે, બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પશ્મિના રોશન

પશ્મિના રોશન

આજકાલ કાર્તિક આર્યન અને પશ્મિના રોશન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ મળી છે. રિપોર્ટ અનુસાર, બંને ઘણી વખત એકબીજાના ઘરે જોવા મળે છે. આ સિવાય ફ્રી ટાઈમમાં કાર્તિક પશ્મિના રોશન સાથે ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X