રાજસ્થાનના આ શાહી ફોર્ટમાં થશે વિક્કી-કેટના લગ્ન! જુઓ 700 વર્ષ જૂના કિલ્લાની અંદરના ફોટા

મીડિયા રિપોર્ટ મુજબ 700 વર્ષ જૂના ભવ્ય કિલ્લાને વિક્કી અને કેટે પોતાના લગ્ન માટે વેડિંગ વેન્યુ પસંદ કર્યુ છે. જુઓ તેના ફોટા.

મુંબઈઃ બૉલિવુડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ અને ટેલેન્ટેડ અભિનેતા વિક્કી કૌશલ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલી અફેરની ચર્ચાઓ હવે લગ્ન સુધી પહોંચી ચૂકી છે. લાંબા સમયથી કરવામાં આવી રહેલી બંનેના લગ્નની અટકળોએ ગતિ પકડી લીધી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં પણ બંધાવાનો પ્લાન કરી રહ્યા છે. સમાચારોની માનીએ તો આ વર્ષે ડિસેમ્બરમાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.

લગ્ન માટે જગ્યા પણ ફાઈનલ

લગ્ન માટે જગ્યા પણ ફાઈનલ

વળી, હવે આ કપલે પોતાના લગ્ન માટે જગ્યા પણ ફાઈનલ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ 700 વર્ષ જૂના ભવ્ય કિલ્લાને વિક્કી અને કેટે પોતાના લગ્ન માટે વેડિંગ વેન્યુ પસંદ કર્યુ છે. વાસ્તવમાં હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં વિક્કી કૌશલે જ્યારે તેમની સગાઈ માટે પૂછ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે યોગ્ય સમય આવવા પર હું જલ્દી સગાઈ કરી લઈશ. રોકાનો પણ સમય આવશે.

સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટને કર્યુ પસંદ!

સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટને કર્યુ પસંદ!

વળી, ડિસેમ્બરમાં યોજાનાર લગ્ન માટે તેમણે રાજસ્થાનના સુંદર રિસોર્ટને ફાઈનલ કરી દીધુ છે. ઈટાઈમ્સના સમાચાર મુજબ વિક્કી-કેટ સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં લગ્ન કરશે. આ લોકેશન રણથંભોર નેશનલ પાર્ક પાસે અડધા કલાકના અંતરે છે. જે ઘણુ સંદર રિસોર્ટ છે. આ પેલા પ્રિયંકા અને નિકે પણ રાજસ્થાનને જ પોતાનુ વેડિંગ વેન્યુ રાખ્યુ હતુ.

14મી સદીમાં બનાવ્યો હતો આ કિલ્લો

14મી સદીમાં બનાવ્યો હતો આ કિલ્લો

અમે તમને આ લગ્ન માટે પસંદ કરાયેલ રાજસી સિક્સ સેંસ ફોર્ટ બરવાડાની અંદરના અમુક ફોટા બતાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ તમને પણ સ્પષ્ટ થઈ જશે કે છેવટે આ કિલ્લામાં એવુ શું છે જેના કારણે કેટ અને વિક્કીએ પોતાના લગ્ન માટે પસંદ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો 14મી સદીમાં બન્યો હતો એટલે કે 700 વર્ષ જૂના આ આલીશાન કિલ્લામાં વિક્કી અને કેટરીના સાત ફેરા લેશે.

રાજસી અહેસાસ આપે છે સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડા

રાજસી અહેસાસ આપે છે સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડા

વાસ્તવમાં આ પેલેસ નિશ્ચિત રીતે એક રાજસી અહેસાસ આપે છે. આમાં ત્રણ રેસ્ટોરાં છે જે તમને દેસીથી લઈને વિદેશી વ્યંજનોનો સ્વાદ આપે છે. આ સાથે જ બીસ્પોક કૉકટેલ અને સીરિયલ વ્હિસ્કી કલેક્શન પણ પીરસવામાં આવે છે.

આસપાસના મંદિરોની અંદર સ્થિત મહેલ

આસપાસના મંદિરોની અંદર સ્થિત મહેલ

અહીં પારંપરિક ઉદ્યાન, જેમાં પાણીની સાથે-સાથે લીલાછમ સ્વદેશી છોડ છે. જે ખરેખર એક પરફેક્ટ લોકેશન છે. રૉયલ પેલેસમાં એક સ્પા પણ શામેલ છે. જે પશ્ચિમી પ્રભાવવાળી પૂર્વી દવાઓનુ મિશ્રણ છે. આ મૂળ રીતે મહિલા મહેલ અને આસપાસના મંદિરોની અંદર સ્થિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X