Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન માટે આટલી બધી ખુશી, આખરે શુ છે કેટરીના ના દિલમાં...

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સલમાનની ફિલ્મ સુલતાનની સફળતાથી ઘણી જ ખુશ છે. હાલમાં જ કેટરીના એ સુલતાનની સક્સેસને સેલિબ્રેટ કરી. તે દરમિયાન કેટરીના કૈફે ખૂબ જ એન્જોય કર્યું. આખા સેલિબ્રેશન દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ, કબીર ખાન અને મીની માથુર તેની સાથે હતા.

આ તસવીરો કબીર ખાનની પત્ની મીની માથુરે સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. આપણે જાણીને હેરાની થશે કે કેટરીના કૈફને આ ફિલ્મ એટલી બધી પસંદ આવી કે તે 2 વખત ફિલ્મ જોવા પહોંચી ગયી. આવું પહેલી વાર જ બન્યું હશે કે કેટરીના કૈફ કોઈ ફિલ્મની સ્ક્રીનિંગમાં 2 વખત પહોંચી હોય.

katrina kaif

બુધવારે 6 જુલાઈએ સલમાન ખાનની ફિલ્મ સુલતાન રિલીઝ થઈ. સલમાન ખાનના ફેન્સ ઈદના દિવસે તેમની ફિલ્મને લઈને ખૂબ જ આતુર હતા એટલે બોક્સ ઓફિસ પર તેનો કમાલ તો જોવા મળવાનો જ હતો.

-

-

-

-

-

-

-

-

ચારે તરફ ખાલી ને ખાલી સુલતાન ની જ વાત થઈ રહી છે. સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે. સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X