Dare To Bare : ક્યારેય નહીં જોયા હોય કૅટના 12 ‘Hot-n-Sexy’ અવતારો!

મુંબઈ, 19 જુલાઈ : કૅટરીના કૈફે તાજેતરમાં જ પોતાનો 30મો જન્મ દિવસ પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ઉજવ્યો. જોકે તેમના જન્મ દિવસની પાર્ટીની વિગતો હજી સુધી બહાર આવી નથી, પરંતુ આજે અમે આપને બતાવી રહ્યાં છે કૅટના કેટલાક નગ્ન-સાહસો.

હા જી, બૂમ જેવી નિષ્ફળ, પણ હૉટ સીન્સથી ભરપૂર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા છતાં છવાઈ જનાર કૅટરીના કૈફના આ ડૅર ટુ બૅર એટલે કે નગ્ન-સાહસ આપે અગાઉ ક્યારેય ફોટોશૂટમાં નહીં જોયા હોય. બૂમ ફિલ્મ બાદ કૅટરીના કૈફ કોઈ પણ ફિલ્મમાં આટલા બધા એક્સપોઝ નથી થયાં કે જે આ ફોટોશૂટ્સમાં થયાં છે.

ચાલો આપ પણ જુઓ કૅટરીના કૈફના વિવિધ ફોટોશૂટ્સમાં ડૅર ટુ બૅર (નગ્ન-સાહસી) અવતારો :

હૉટ અવતાર 1

હૉટ અવતાર 1

કૅટરીના કૈફ બિકિનીમાં છે અને ઘોડેસ્વારી કરતા પોઝ આપી રહ્યાં છે આ ફોટોશૂટમાં.

હૉટ અવતાર 2

હૉટ અવતાર 2

મૅક્ઝિમ માટે કરાયેલ આ ફોટોશૂટમાં પોતાની નગ્ન પીઠનું પ્રદર્શન કરતાં કૅટ.

હૉટ અવતાર 3

હૉટ અવતાર 3

આ ફોટોશૂટમાં જેટલા એક્સપોઝ દેખાય છે, તેટલા એક્સપોઝ કૅટરીના કૈફ ક્યારેય નથી દેખાયાં.

હૉટ અવતાર 4

હૉટ અવતાર 4

વધુ એક ફોટોશૂટ દરમિયાન બિકિનીમાં પોઝ આપતાં કૅટરીના કૈફ.

હૉટ અવતાર 5

હૉટ અવતાર 5

કૅટરીના કૈફ આ હૉટ ફોટોશૂટમાં ડૅર ટુ બૅર દેખાઈ રહ્યાં છે.

હૉટ અવતાર 6

હૉટ અવતાર 6

આ હૉટ ફોટોશૂટમાં ખૂબ જ સિડક્ટિવ દેખાઈ રહ્યાં છે કૅટ.

હૉટ અવતાર 7

હૉટ અવતાર 7

માદક અવતારમાં કૅટરીના કૈફ.

હૉટ અવતાર 8

હૉટ અવતાર 8

કૅટનુ વધુ એક હૉટ ફોટોશૂટ. લોકોએ કૅટનો આટલો બોલ્ડ અવતાર ક્યારેય નહીં જોયો હોય.

હૉટ અવતાર 9

હૉટ અવતાર 9

કૅટરીના કૈફે આ ફોટોશૂટ માટે વધુ એક વાર બિકિની પહેરી સેક્સી રૂપ ધર્યો છે.

હૉટ અવતાર 10

હૉટ અવતાર 10

શું કૅટ હૉટ નથી દેખાતાં? તેઓ કોઈ પણ લુકને ધારણ કરી શકે છે.

હૉટ અવતાર 11

હૉટ અવતાર 11

વધુ એક ફોટોશૂટ દરમિયાન હૉટ કૅટ.

હૉટ અવતાર 12

હૉટ અવતાર 12

કૅટના હૉટ ફોટોશૂટનું કલેક્શન અહીં પૂરો થાય છે કે જેમાં દેખાયેલા કૅટ આપણે ક્યારેય સામાન્ય રીતે જોઈ નથી શકતાં.

રણબીર-કૅટની લવ-સ્ટોરીમાં છે આ ‘Six Risk’!

રણબીર-કૅટની લવ-સ્ટોરીમાં છે આ ‘Six Risk’!

રણબીર-કૅટની લવ સ્ટોરીના સિક્સ રિસ્ક વાંચવા માટે ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X