કેટરિના કૈફનો ખતરનાક અંદાઝ, જોઈને ચોંકી જશો, તસવીરો વાયરલ

હાલમાં કેટરિના કૈફની કેટલીક ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલમાં જ કેટરિના કૈફે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ ફોટો શેર કરી છે.

હાલમાં કેટરિના કૈફની કેટલીક ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલમાં જ કેટરિના કૈફે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ ફોટો શેર કરી છે. આ ફોટો શેર થવાની સાથે જ વાયરલ થઇ ગયી. કેટરિના કૈફનો આવો સેક્સી અવતાર ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો છે. આ ફોટો માટે કેટરિના કૈફના ઘણા વખાણ પણ થઇ રહ્યા છે.

આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કેટરિના કૈફ ખુબ જ હોટ દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે આ ફોટો કોઈ વીડિયોમાંથી લેવામાં આવી છે. આ ફોટોના ક્રેડિટમાં #tarunvishwa લખ્યું છે.

હાલમાં કેટરિના કૈફ તેની આવનારી ફિલ્મની શાનદાર તૈયારીમાં જોડાયેલી છે. કેટરિના કૈફ શાહરુખ ખાન સાથે ઝીરો ફિલ્મ માટે પણ ચર્ચામાં છે. કેટરિના કૈફ એક શાનદાર ડાન્સર છે અને તેની સાથે સાથે તેના સેક્સી લૂકને કારણે પણ તેની શાનદાર ફેન ફોલોવિંગ છે.

જુઓ કેટરિના કૈફના કેટલાક ફોટોશૂટ જેમાં તેનો હોટ અવતાર જોવા મળ્યો.

બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કેટરિના

બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કેટરિના

આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કેટરિના કૈફ ખુબ જ હોટ દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે આ ફોટો કોઈ વીડિયોમાંથી લેવામાં આવી છે. આ ફોટોના ક્રેડિટમાં #tarunvishwa લખ્યું છે.

રેડ બિકિનીમાં મુકી તસવીર

રેડ બિકિનીમાં મુકી તસવીર

કેટરિનાએ હાલમાં જ રેડ બિકિનીમાં આ તસવીર પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ પહેલાં પણ કેટરિના આ જ બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી ચૂકી છે, પરંતુ એ તસવીરમાં માત્ર કેટરિનાનો ટોપ ક્લોઝઅપ જોવા મળ્યો હતો. હવે કેટરિનાઆ આ તસવીર પોસ્ટ કરતાં તે ખૂબ વાયરલ થઇ રહી છે.

હોટ કેટરીના

હોટ કેટરીના

જાણીતા ફેશન મેગેઝિન વોગની ઇન્ડિયા આવૃત્તિ માટે બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

જલપરી

જલપરી

આ ફોટોશૂટમાં કેટના ડ્રેસથી લઇને તેનો સુપર હોટ લૂક આ તમામ ફોટોને બનાવતો હતો સુપર હોટ.

હટકે અંદાજ

હટકે અંદાજ

જો કે આ ફોટોશૂટમાં કેટરીના કૈફનો હટકે અંદાજ જોવા મળ્યો હતો.

પર્પલ લેડી

પર્પલ લેડી

લાગે છે કે ઐશ્વર્યા રાયે જે દિવસથી પર્પલ લિપ્સ્ટિક લગાવી છે તે દિવસથી પર્પલ કલર ટ્રેન્ડમાં છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

આ આખો ફોટોશૂટ જલપરીના કોન્સેપ્ટ પર હતો અને માટે જ કેટરીનાના કપડા પણ એજ પ્રકારના હતા.

કેટરીના

કેટરીના

આ નેટ સ્કટમાં કેટરીનાના હાથ એટલા પતળા લાગે છે જેટલી પતળી કદી પણ કેટરીના કૈફ નથી લાગી.

વ્હેલ સાથે

વ્હેલ સાથે

કેટ તો વ્હેલ સાથે તરતી કેટરીના કૈફની આ તસવીર જોઇને લાગે છે કે તે ખરેખરમાં કોઇ જલપરી છે.

હોટ બિકની

હોટ બિકની

જો કે કેટરીના કૈફનો મેડલ ફેસ હંમેશા તેની સુંદરતાને વધારે છે. આ હોટ બિકનીમાં કેટરીના કૈફ લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.

કવર ગર્લ

કવર ગર્લ

કેટરીના કૈફ વોગની કવર ગર્લ બનીને કંઇક આવી કાતિલ અદાઓ બતાવી હતી.

ફોટોશૂટ

ફોટોશૂટ

જો કે કેટનો આ ફોટોશૂટ હતો સુપર હટકે અને તેના કેટરીના સુપર હોટ લાગી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X