કેટરિના કૈફનો આવો હસીન અંદાઝ પહેલા ક્યારેય નથી જોવા મળ્યો

કેટરિના કૈફ આખરે ભારત ફિલ્મની શૂટિંગ થી ખાલી થઈને મિત્રો સાથે વેકેશન ઉજવવા ગઈ છે, જેમાં તેની ટ્રેનર યાસ્મિન કરાચીવાળા પણ શામિલ છે.

કેટરિના કૈફ આખરે ભારત ફિલ્મની શૂટિંગ થી ખાલી થઈને મિત્રો સાથે વેકેશન ઉજવવા ગઈ છે, જેમાં તેની ટ્રેનર યાસ્મિન કરાચીવાળા પણ શામિલ છે. આ દરમિયાન કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટની વર્ષા થઇ ગઈ. કેટરિના કૈફ ગઈ કાલે જ વેકેશનથી પાછી આવી ચુકી છે પરંતુ હજુ સુધી તે વેકેશનની યાદોથી પાછી નથી આવી.

View this post on Instagram

Sky above,sand below, peace within 🌊☀🥳

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિના કૈફ હજુ પણ વેકેશનના દિવસો યાદ કરી રહી છે અને એક પછી એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે. કેટરિના કૈફે ફેન્સ માટે આ ફોટો શેર કરી છે. બધું જ મળીને કેટરિના કૈફે વેકેશનની ખુબ જ મજા માણી છે એવું લાગી રહ્યું છે.

બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફનો આ અંદાઝ તમારા હોશ ઉડાવી દેવા માટે કાફી છે.

લાલ બિકીનીમાં

લાલ બિકીનીમાં

કેટરિના કૈફે હાલમાં લાલ બિકીનીમાં એક ફોટો પોસ્ટ કરી છે, તેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે આ ફોટોમાં કેટરિના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.

હોટ કેટરીના

હોટ કેટરીના

જાણીતા ફેશન મેગેઝિન વોગની ઇન્ડિયા આવૃત્તિ માટે બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

જલપરી

જલપરી

આ ફોટોશૂટમાં કેટના ડ્રેસથી લઇને તેનો સુપર હોટ લૂક આ તમામ ફોટોને બનાવતો હતો સુપર હોટ.

વ્હેલ સાથે

વ્હેલ સાથે

કેટ તો વ્હેલ સાથે તરતી કેટરીના કૈફની આ તસવીર જોઇને લાગે છે કે તે ખરેખરમાં કોઇ જલપરી છે.

કવર ગર્લ

કવર ગર્લ

કેટરીના કૈફ વોગની કવર ગર્લ બનીને કંઇક આવી કાતિલ અદાઓ બતાવી હતી.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

કેટરીના કૈફ કોઈ શક નથી કે કેટરીના કૈફ કોઈપણ અંદાજમાં બહુ સુંદર દેખાય છે.

સમજી વિચારીને ફિલ્મ સાઈન કરે છે

સમજી વિચારીને ફિલ્મ સાઈન કરે છે

તાજેતરના જ એક ઈન્ટર્વ્યૂમાં કેટરીના કેફે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હું સમજી વિચારીને ફિલ્મો સાઈન કરું, જે મને સૂટ કરે છે.

સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ કેટરિના કૈફના કરિયરની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે 339 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફના એક્શન સીનના ખુબ જ વખાણ થયા હતા.

સૌથી મોટી ફ્લોપ

સૌથી મોટી ફ્લોપ

સૌથી મોટી ફ્લોપ ફિલ્મ યુવરાજ હતી. આ મોટા બજેટની ફિલ્મે બોક્સઓફિસ પર માત્ર 17 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X