કેટરિના કૈફની આ લેટેસ્ટ ફોટો તમારા હોશ ઉડાવી દેશે

કેટરિના કૈફ સલમાન ખાનની ફિલ્મ ભારતના શૂટિંગથી ખાલી થઇ ચુકી છે અને હાલમાં તે પોતાના મિત્રો સાથે હોલીડે એન્જોય કરી રહી છે

કેટરિના કૈફ સલમાન ખાનની ફિલ્મ ભારતના શૂટિંગથી ખાલી થઇ ચુકી છે અને હાલમાં તે પોતાના મિત્રો સાથે હોલીડે એન્જોય કરી રહી છે, કેટરીના કૈફ જે હંમેશા સોશ્યિલ મીડિયાથી દૂર રહે છે, તે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ફોટો નાખીને ફેન્સને હેરાન કરી રહી છે.

કેટરિના કૈફે હાલમાં લાલ બિકીનીમાં એક ફોટો પોસ્ટ કરી છે, તેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે. આ ફોટોમાં કેટરિના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.

આ પણ વાંચો: લેટેસ્ટ ફોટોશૂટમાં સારાનો સેક્સી અને બીચ લૂક જુઓ

ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો કેટરિના કૈફ સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળશે ત્યારપછી તેની કોઈ ફિલ્મ ફાઇનલ નથી. ખબર હતી કે સૂર્યવંશી માટે તેનું નામ ચોક્કસ સામે આવ્યું હતું. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની આ ફિલ્મ જેક્લીનના હાથમાં આવી છે.

પરંતુ સલમાન ખાને કન્ફર્મ કર્યું છે કે ટાઈગર 3 ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં કેટરિના કૈફ જોવા મળશે.

લાલ બિકીનીમાં

લાલ બિકીનીમાં

કેટરિના કૈફે હાલમાં લાલ બિકીનીમાં એક ફોટો પોસ્ટ કરી છે, તેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે આ ફોટોમાં કેટરિના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.

રેડ બિકિનીમાં મુકી તસવીર

રેડ બિકિનીમાં મુકી તસવીર

કેટરિનાએ હાલમાં જ રેડ બિકિનીમાં આ તસવીર પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ પહેલાં પણ કેટરિના આ જ બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી ચૂકી છે, પરંતુ એ તસવીરમાં માત્ર કેટરિનાનો ટોપ ક્લોઝઅપ જોવા મળ્યો હતો. હવે કેટરિનાઆ આ તસવીર પોસ્ટ કરતાં તે ખૂબ વાયરલ થઇ રહી છે.

હોટ કેટરીના

હોટ કેટરીના

જાણીતા ફેશન મેગેઝિન વોગની ઇન્ડિયા આવૃત્તિ માટે બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

જલપરી

જલપરી

આ ફોટોશૂટમાં કેટના ડ્રેસથી લઇને તેનો સુપર હોટ લૂક આ તમામ ફોટોને બનાવતો હતો સુપર હોટ.

વ્હેલ સાથે

વ્હેલ સાથે

કેટ તો વ્હેલ સાથે તરતી કેટરીના કૈફની આ તસવીર જોઇને લાગે છે કે તે ખરેખરમાં કોઇ જલપરી છે.

હોટ બિકની

હોટ બિકની

જો કે કેટરીના કૈફનો મેડલ ફેસ હંમેશા તેની સુંદરતાને વધારે છે. આ હોટ બિકનીમાં કેટરીના કૈફ લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.

કવર ગર્લ

કવર ગર્લ

કેટરીના કૈફ વોગની કવર ગર્લ બનીને કંઇક આવી કાતિલ અદાઓ બતાવી હતી.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

કેટરીના કૈફ કોઈ શક નથી કે કેટરીના કૈફ કોઈપણ અંદાજમાં બહુ સુંદર દેખાય છે.

સમજી વિચારીને ફિલ્મ સાઈન કરે છે

સમજી વિચારીને ફિલ્મ સાઈન કરે છે

તાજેતરના જ એક ઈન્ટર્વ્યૂમાં કેટરીના કેફે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હું સમજી વિચારીને ફિલ્મો સાઈન કરું, જે મને સૂટ કરે છે.

સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ કેટરિના કૈફના કરિયરની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે 339 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફના એક્શન સીનના ખુબ જ વખાણ થયા હતા.

સૌથી મોટી ફ્લોપ

સૌથી મોટી ફ્લોપ

સૌથી મોટી ફ્લોપ ફિલ્મ યુવરાજ હતી. આ મોટા બજેટની ફિલ્મે બોક્સઓફિસ પર માત્ર 17 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X