લેટેસ્ટ ફોટોશૂટમાં સારાનો સેક્સી અને બીચ લૂક જુઓ
તાજેતરમાં કેદારનાથ મુવી માટે ફિલ્મફેર ડેબ્યુ પુરસ્કાર જીત્યા પછી, સારા અલી ખાન ફરીથી એકવાર હેડલાઇન્સમાં છવાઈ છે.
તાજેતરમાં કેદારનાથ મુવી માટે ફિલ્મફેર ડેબ્યુ પુરસ્કાર જીત્યા પછી, સારા અલી ખાન ફરીથી એકવાર હેડલાઇન્સમાં છવાઈ છે. વાસ્તવમાં સારા અલી ખાનએ વોગ ઇન્ડિયાના એપ્રિલ અંક માટે ફોટો શૂટ કરાવ્યું છે. આ ફોટાઓમાં સારા અલી ખાન બીચના કિનારે અલગ અલગ સમર લુક સાથએ જોવા મળી છે. વોગ સારાહ અલી ખાનની આ ફોટો શૂટની ફોટોસ તેના ઓફિશિયલ Instagram હેન્ડલથી શેર કરી છે.
જેમાં પટૌડી વંશની રાજકુમારી ખરેખર સુંદર લાગે છે. આ સામયિકના કવર પેજ વિશે વાત કરીએ તો તેમાં સારા રેડ અને વ્હાઇટ કલરની લ્યુઇસ વીટનની શોર્ટ ડ્રેસમાં જોવા મળી છે.
આ પણ વાંચો: રાતે 3 વાગે ગૂગલ પર શું સર્ચ કરી રહી હતી સારા અલી ખાન, ખોલ્યો રાઝ
|
ગિલ્ટર શાઇની લુક
આ ફોટો શૂટના અન્ય ફોટા વિશે વાત કરીએ તો સારા એક ફોટામાં ગોલ્ડન કલરની ગીલ્ટર ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેઓએ તેમના વાળ ખુલ્લા રાખ્યા છે.

સિઝલિંગ ઈન બ્લેક
આ સિવાય બીજા એક ફોટામાં સારાએ બ્લેક લેયર્ડ સ્કર્ટ સાથે બ્રા-લેટ અને જેકેટમાં જોવા મળી રહી છે. તેણી આ ફોટોમાં ખૂબ સેક્સી લાગી રહી છે. સારાની સ્ટાઇલિંગ પ્રિયંકા કપાડિયાએ કરી છે.

Beach Baby
સારા બીચ પાસે બીજા જ લુકમાં જોવા મળી રહી છે, અહીં સારા બીચ લુકમાં એકદમ કુલ જોવા મળી છે. બધા જુદા જુદા એંગલમાંથી લેવામાં આવેલા ફોટાઓમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

Beach Look
Beach પર સારાના અલગ અલગ લુકના ફોટા લેવામાં આવ્યા છે. એક બીજા ફોટામાં સારા બિકીની ડ્રેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે ખરેખર હોટ લાગી રહી છે.
મોનોક્રોમ લૂક
આ ઉપરાંત, સારાહના મોનોક્રોમ Sun-kissed ફોટો ખરેખર આકર્ષક છે, અને આ ફોટાનું એંગલ અને સર્જનાત્મકતા સારાહની સુંદરતાને વધુ વધારી છે.












Click it and Unblock the Notifications
