કિયારા અડવાણીએ બ્રાલેસ લુકમાં કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર માટે જાણીતી છે. હવે કિયારા અડવાણીએ ફરી એક વખત ગ્લેમરસ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે.

હાલમાં જ કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં કિયારા બ્રાલેસ લુકમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. હવે કિયારાના આ ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે.

Kiara Advani

કિયારાનો આ કલરફૂલ ડ્રેસ ઓફ સોલ્ડર છે અને કિયારા બ્રાલેસ લુકમાં જોવા મળી રહી છે. આ લુકમાં કિયારા કમાલની ખૂબસૂરત લાગી રહી છે. કિયારાએ પોતાના લુક સાથે સાથે પોતાની અદાઓથી ફોટોમાં ચાર ચાંદ લગાવ્યા છે.

કિયારા અડવાણીએ આ ફોટો શેર કરતા લખ્યુ કે, ચુન નહીં શકી, સબ પોસ્ટ કર દિયા. કિયારા જણાવી રહી છે કે તે ફોટો પસંદ ન કરી શકી અને તેના કારણે તેના તમામ ફોટો પોસ્ટ કરી દીધા. હવે ફોટો પર ફેન્સ તેની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક ફેન્સે ફોટો પર કમેન્ટ લખ્યુ લખ્યુ કે, શ્રીમતી મલ્હોત્રાજી આટલા સુંદર કેમ? અન્ય એક યુઝર્સે લખ્યુ કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર છોકરી. કિયારાના આ ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે અને ફેન્સ તેના પર સતત લાઈકોનો વરસાદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, કિયારા અડવાણીએ તેની વેબ સિરિઝ લસ્ટ સ્ટોરીઝમાં દિલ ખોલીને બોલ્ડ સીન આપ્યા છે. લસ્ટ સ્ટોરીઝમાં વિકી કૌશલ સાથે લવ મેકિંગ સીન આપીને કિયારાએ આગ લગાવી દીધી હતી.

આ સીન બાદ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. જો કે તે પછી તે વિવાદમાં પણ ફસાઈ. કિયારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા હાલમાં જ રિલિઝ થઈ છે.

આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ટૂંક સમયમાં યોદ્ધામાં જોવા મળશે. આ સિવાય રોહિત શેટ્ટીની વેબ સિરીઝમાં પણ જોવા મળશે, જેમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવતી જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X