PICS/Video : કિલ દિલ 14મી નવેમ્બરે રિલીઝ થશે

મુંબઈ, 27 સપ્ટેમ્બર : દિગ્દર્શક શાદ અલીની ફિલ્મ કિલ દિલ આગામી 14મી નવેમ્બરે રિલીઝ થવાની છે. આદિત્ય ચોપરા નિર્મિત કિલ દિલ ફિલ્મ સાથે અભિનેતા ગોવિંદા લાંબા સમય બાદ મોટા પડદે કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મમાં ગોવિંદા એક જુદા જ અંદાજમાં નજરે પડવાના છે.

કિલ દિલ ફિલ્મની વાર્તા દેવ (રણવીર સિંહ) તથા ટુટુ (અલી ઝફર) નામના બે હત્યારાઓની છે. તે બંને પોતાની મરજીના માલિક છે. બાળપણથી જ પોતાના પરિવારથી વિખુટા પડી ચુકેલા દેવ અને ટુટુને ભૈયાજી (ગોવિંદા) પોતાના શાગિર્દ બનાવી લે છે. દિશા (પરિણીતી ચોપરા)ની એન્ટ્રી થતા જ ફિલ્મની વાર્તામાં વળાંક આવે છે. દિશા એક હસમુખી અને મસ્તમૌલા છોકરી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ કિલ દિલ વિશે વધુ વિગતો :

રણવીર સિંહ

રણવીર સિંહ

કિલ દિલ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ છે.

શંકર-અહેસાન-લૉયનું સંગીત

શંકર-અહેસાન-લૉયનું સંગીત

ફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લૉયે આપ્યું છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

કિલ દિલ ફિલ્મમાં હીરોઇન પરિણીતી ચોપરા છે.

અલી ઝફર

અલી ઝફર

કિલ દિલ ફિલ્મમાં અલી ઝફર પણ મુખ્ય ભૂમિકામાં છે.

ગોવિંદા

ગોવિંદા

કિલ દિલ ફિલ્મ ગોવિંદાની કમબૅક ફિલ્મ મનાઈ રહી છે.

ગીતો ગુલઝારના

ગીતો ગુલઝારના

કિલ દિલ ફિલ્મના ગીતો ગુલઝારે લખ્યાં છે.

શાદ અલી દિગ્દર્શક

શાદ અલી દિગ્દર્શક

કિલ દિલના દિગ્દર્શક શાદ અલી છે. તેઓ અગાઉ સાથિયા અને બંટી ઔર બબલી જેવી સારી ફિલ્મો આપી ચુક્યા છે. જોકે ઝૂમ બરાબર ઝૂમ નિષ્ફળ રહી હતી. ફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લૉયે આપ્યું છે.

જુઓ ટાઇટલ ગીત

કિલ દિલ ફિલ્મનું ટાઇટલ ગીત રિલીઝ થઈ ગયું છે. સ્લાઇડર પર ક્લિક કરી તમે પણ જોઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X