Video Viral: અનુષ્કા શર્માના પ્રાઈવેટ પાર્ટ પર રણવીર સિંહની ગંદી વાત
રણવીરે અનુષ્કાના પ્રાઈવેટ પાર્ટ પર ભદ્દી કમેન્ટ કરી હતી જેનો વીડિયો વાયરલ થયો છે.
કૉફી વિથ કરણની આ સિઝનનો હિસ્સો બનનાર ઓપનર લોકેશ રાહુલ અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કૉફી ઘણી મોંઘી પડી ગઈ છે. હાલમાં તપાસ પૂરી થવા સુધી બંને ભારતીય ખેલાડીઓને ટીમમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બંનેને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તપાસ પૂરી થવા સુધી હાર્દિક-રાહુલ ટીમનો હિસ્સો નહિ બની શકે. હાર્દિકે કૉફી વિથ કરણના એપિસોડમાં મહિલાઓ પર ભદ્દી ટિપ્પણી કરી હતી જેનુ પરિણામ તેમણે ભોગવવુ પડી રહ્યુ છે. હવે આ સમગ્ર મામલે રણવીર સિંહનું નામ સામે આવી રહ્યુ છે.

અનુષ્કાના પ્રાઈવેટ પાર્ટ પર ભદ્દી કમેન્ટ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફેન્સ એ જણાવવાની કોશિશ કરી રહ્યા છે કે આવી હરકત પહેલા રણવીર સિંહ કરી ચૂક્યા છે. રણવીરે અનુષ્કાના પ્રાઈવેટ પાર્ટ પર ભદ્દી કમેન્ટ કરી હતી. નીચે જુઓ VIDEO

અનુષ્કા શર્માને ડેટ
આ વીડિયો કૉફી વિથ કરણના એક ખૂબ જૂના એપિસોડનો છે. તે વખતે રણવીરની જિંદગીમાં દીપિકા નહોતી. રણવીર ત્યારે અનુષ્કા શર્માને ડેટ કરી રહ્યા હતા.

રણવીર સિંહને ટ્રોલ
રણવીર સિંહ અનુષ્કા શર્મા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ હવે રણવીર સિંહને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

પ્રાઈવેટ પાર્ટ્સ પર અશ્લીલ કમેન્ટ
આ વીડિયોમાં કરણ જોહર સામે રણવીર સિંહ અનુષ્કા શર્માના પ્રાઈવેટ પાર્ટ્સ પર અશ્લીલ ટિપ્પણી કરે છે. આ સાંભળીને અનુષ્કા સુન્ન રહી જાય છે. રણવીરને મારવાની ધમકી આપે છે. કરણ જોહર બેઠા બેઠા હસતા રહે છે.

શું આ તમારા હીરો છે...
સોશિયલ મીડિયા પર એક યુઝરે આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યુ - શું આ તમારા હીરો છે. એ પણ જુઓ કે કરણ જોહર કેવી રીતે હસી રહ્યા છે.

બોલિવુડના હાર્દિક પંડ્યા
એક યુઝરે લખ્યુ છે કે આ બોલિવુડનો હાર્દિક પંડ્યા છે...Who ever named him Chichora was so apt. Bollywood ka #HardikPandya ye 2rs ka admi.

માત્ર છિછોરા લોકો
એક યુઝરે લખ્યુ છે કે એ જમાના જતા રહ્યા જ્યારે ક્રિકેટર્સ અને ફિલ્મી હીરો જનતા માટે રોલ મોડેલ હતા, આજે બંને જગ્યાએ માત્ર છિછોરા લોકો જ ભરેલા પડ્યા છે.

અનુષ્કાનો ચહેરો
એક યુઝરે લખ્યુ છે કે અનુષ્કાના ચહેરા પરથી માલુમ પડી રહ્યુ છે કે રણવીરનું આમ કહેવુ તેને જરા પણ પસંદ પડ્યુ નહિ. Even if they were a couple then,it is not acceptable. As it can be clearly seen that Anushka didn't like that comment. One shouldn't be disrespectful to their partner.
What did Ranveer mean by "I went from child to boy while watching Kareena swim?" 💦 pic.twitter.com/muAx3jZujF
— babu bisleri (@PUNchayatiii) 9 January 2019
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
