હોટ વ્હાઈટ ક્રોપ ટોપમાં કૃષ્ણા શ્રોફે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યુ, માતાએ પણ કમેન્ટ કરી!
ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. કૃષ્ણાના નવા ફોટોમાં તે સફેદ આઉટફીટમાં તેના સંપૂર્ણ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. કૃષ્ણાના નવા ફોટોમાં તે સફેદ આઉટફીટમાં તેના સંપૂર્ણ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. કૃષ્ણા શ્રોફે હાલમાં જ વ્હાઇટ આઉટફિટમાં નવા ફોટા શેર કર્યા છે. અરીસાની સામે ઊભા રહીને કૃષ્ણા ગ્લેમરસ અવતારમાં તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.


કૃષ્ણા શ્રોફનો બોલ્ડ અવતાર
કૃષ્ણા શ્રોફ અને ટાઈગર શ્રોફની માતાએ તેમની પુત્રીની નવી તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આયેશા શ્રોફે કોમેન્ટ બોક્સમાં ઘણા બધા હાર્ટ ઇમોજીસ બનાવ્યા છે. કૃષ્ણા સોશિયલ મીડિયા પર અવારનવાર ગ્લેમરસ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે. તે પોતાની ફેશન સેન્સની સાથે સાથે ફિટનેસ માટે પણ ફેમસ છે.

કૃષ્ણા ફિટનેસમાં ટાઈગરને પણ ટક્કર આપે છે
કૃષ્ણા ફિટનેસ મામલે તેના ભાઈ ટાઈગર શ્રોફને પણ ટક્કર આપે છે. કૃષ્ણા બોલિવૂડની ટોચની હિરોઈનોને સુંદરતાની રીતે માત આપે છે. તમને જણાવી દઈએ કે કિષ્ના શ્રોફે બોલિવૂડમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તે પોતાની ફિટનેસ અને મોડલિંગની દુનિયામાં રહીને નામ કમાવવા માંગે છે.

બોલિવૂડથી દુર પોતાની ઓળખ બનાવી
કૃષ્ણાનું નામ એવા સ્ટાર કિડ્સમાંથી એક છે જેમણે બોલિવૂડથી દૂર પોતાની ઓળખ બનાવી છે. કૃષ્ણા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર જીમ અને ફિટનેસના વિડીયો અને ફોટા પણ શેર કરે છે. ફિટનેસ ફ્રીક ચાહકો કૃષ્ણાની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. કૃષ્ણા શ્રોફના સોશિયલ મીડિયા પર 1 મિલિયન ફોલોઅર્સ છે.












Click it and Unblock the Notifications
