કૃષ્ણા શ્રોફે બ્રાલેસ થઈને પેન્ટ પહેર્યા વગર જ પોઝ આપ્યા, ફોટો વાયરલ
જૈકી શ્રોફની દિકરી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ બોલિવૂડમં તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. ફિટનેસ પર સતત મહેનત કરતી કૃષ્ણા શ્રોફ એકદમ બોલ્ડ અને બિંદાસ્ત છે. હવે તેને તેની બોલ્ડનેસની સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
કૃષ્ણા શ્રોફે હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

ક્રિષ્ના શ્રોફ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો અને વીડિયોથી આગ લગાવતી રહે છે. તે પોતાની ફિટનેસ અને ગ્લેમરથી લોકોને ફેન્સને દિવાના બનાવતી રહે છે. કૃષ્ણા શ્રોફ ભલે બોલિવૂડની ફિલ્મોનો હિસ્સો ન બની હોય પરંતુ ગ્લેમર વર્લ્ડમાં તેની લોકપ્રિયતા કોઈ હિરોઈનથી ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.
કૃષ્ણા શ્રોફે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફે ગુલાબી બ્લેઝરમાં જોવા મળી રહી છે. ફોટોમાં કૃષ્ણા બ્રાલેસ જોવા મળી રહી છે અને તેને નીચે પેન્ટ પણ નથી પહેર્યુ. ફોટોમાં કૃષ્ણા શ્રોફ તેના ફિટ અને ફાઈન ફિગર અને ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
કૃષ્ણા શ્રોફની આ બોલ્ડ અદાઓ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તેની કિલર સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે. જો કે કૃષ્ણા શ્રોફની આ તસવીરોથી કેટલાક જોઈને કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે કૃષ્ણા શ્રોફ ફોટોશૂટના ચક્કરમાં બ્લેઝર નીચે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.
ક્રિષ્ના શ્રોફની તસવીરો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, તમારી કિલર સ્ટાઈલ સારી છે પરંતુ લાગે છે કે તમે ઉતાવળમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા છો. અન્ય યુઝરે કહ્યું કે, થોડી શરમ રાખો, ઓછામાં ઓછું તમે પેન્ટ પહેર્યું હોત. એક વ્યક્તિએ લખ્યું કે, ફોટોશૂટ સારું છે પરંતુ તમારે તમારા કપડા પર ધ્યાન આપવું જોઈએ.












Click it and Unblock the Notifications
