કૃતિ સેનન પ્રભાસ નહીં પરંતુ આ અભિનેતાને ડેટ કરી રહી છે, ખુદ ખુલાસો કર્યો
સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ્સ શેર કરતી કૃતિ હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાઈ હતી. આ દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ વાત કરી.
મુંબઈ : છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન તેના પ્રભાસ સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. કૃતિ અને પ્રભાસના અફેરની બોલિવૂડમાં ખુબ ચર્ચા છેે ત્યારે હવે કૃતિના એક ખુલાસાએ ચર્ચાને બીજા રસ્તે વાળી દીધી છે. હવે કૃતિએ તેના રિયલ બોયફ્રેન્ડનું નામ જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ્સ શેર કરતી કૃતિ હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાઈ હતી. આ દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ વાત કરી.
કૃતિ સેનને સોમવારે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન પ્રભાસ સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેણે ફેન્સને કંઈપણ પૂછવાનું કહ્યું. આ દરમિયાન ફેન્સે એક્ટ્રેસને તેની બ્યુટી ટિપ્સથી લઈને તેના આગામી પ્રોજેક્ટ સુધીના ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. અહીં મોટાભાગના સવાલો એક્ટ્રેસના અંગત જીવન વિશે પૂછાયા.
આ સેશનમાં મોટાભાગના ફેન્સે કૃતિના બોયફ્રેન્ડનું નામ જાણવામાં વધારે રસ દાખવ્યો. આ દરમિયાન એક ફેને કૃતિને પૂછ્યું કે તેના બોયફ્રેન્ડનું નામ શું છે? આ સવાલના જવાબમાં કૃતિ સેનને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, તે એક સિક્રેટ છે...મારા માટે પણ. જવાબ આપ્યા બાદ કૃતિ મોટેથી હસવા લાગી.
અહીં તમને જણાવી દઈએ કે, કૃતી સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચારે ભેડિયાના પ્રમોશન દરમિયાન વેગ પકડ્યો હતો. વરુણ ધવને પ્રમોશન દરમિયાન મજાકમાં કૃતિ અને પ્રભાસના નામ જોડ્યા હતા. આ ફિલ્મમાં પ્રભાસ અને કૃતિ સાથે જોવા મળશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
