લારા દત્તાના સેક્સી વીડિયોએ ધમાલ મચાવી, એકલા જ જોજો

લારા દત્તાના સેક્સી વીડિયોએ ધમાલ મચાવી, એકલા જ જોજો

બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ લારા દત્તા પોતાના બોલ્ડ અને સેક્સી લુક માટે ઓળખાય છે. હંમેશા ઈન્ટરનેટ પર લારાનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે. ફરી એકવાર લારાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લારા દત્તા બ્લેક કલરની સેક્સી સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયોમાં લારા દત્તાએ બ્લેક કલરની સેક્સી ડ્રેસ પહેરી છે. અહીં જુઓ લારા દત્તાની અત્યાર સુધીની સૌથી સેક્સી અને હોટ તસવીરો તથા વીડિયો.

સેક્સી લેગ

સેક્સી લેગ

લારા દત્તાનો આ સેક્સી લેગ્સ વાળો વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

મેકઅપ

લારાના મેકઅપની વાત કરીએ તો લારાએ ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.

પિંક લિપસ્ટિક

ન્યૂડ મેકઅપ સાથે લારાએ પિંક લિપસ્ટિક કેરી કરી છે. પિંક કલરની લિપસ્ટિકમાં તે ગજબની લાગી રહી છે.

ઈન્ટરનેટ પર વાયરલ

આવું પહેલીવાર નથી જ્યારે લારાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, અગાઉ પણ કેટલીયવાર લારાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યો છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર પણ લારા દત્તા ઘણી એક્ટિવ રહે છે.

બોલ્ડ લુક

હંમેશા લારાનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે.

સેક્સી ફોટો

લારા ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ફેન્સને પસંદ

લારા દત્તાના ફેન્સને લારાનો આ અંદાજ ખુબ પસંદ આવે છે.

ક્યૂટ ફોટો

લારા દત્તા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની દીકરીની ક્યૂટ ફોટો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X