લોન્ઝરી વેરમાં લોરેને મેગેઝિમ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ
જાણીતી ડાન્સર અને ઝલક દિખલાજાની હોટ જજમાંથી એક એવી લોરેન ગોટ્ટલિયબના અનેક દિવાના છે અને હોય પણ કેમ નહીં લોરેનની કામણગારી અદાઓ અને તેની ડાન્સ ટેલેન્ટ તેની અન્ય લોકોથી અલગ તારી દે છે. અને જ્યારે પણ તે ડાન્સ દ્વારા તેની દિલકશ અદાઓનો જલવો બતાવે છે ત્યારે તે ભલ ભલના તેના ડાન્સ અને લૂકથી છક થઇ જાય છે.
ત્યારે હાલમાં જાણીતા મેગેઝિન જીક્યૂ માટે લોરેન એક હોટ ફોટોશૂટ કર્યું હતું. જેમાં લોરેને લોન્ઝરી વેરમાં પોતાના કસાયેલી અને કામણગારી કાયાનો ઝલવો બતાવ્યો હતો. ત્યારે આ હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

લારેન
જાણીતા મેગેઝિન જીક્યૂના 2015ના સપ્ટેમ્બર અંકના કવરપેઝ પર ચમકી જાણીતી ડાન્સર લેરેન.

હોટ ફોટોશૂટ
આ મેગેઝિનના ફોટોશૂટ માટે લેરેન લોન્ઝરી વેરમાં બતાવ્યો તેના હુસ્નનો ઝલવો

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ
અમેરિકાની આ મોડેલ અને ડાન્સરે આ ફોટોશૂટમાં બતાવ્યો તેનો બોલ્ડ અને બ્યૂટીફૂલ અંદાજ.

પડદે મેં રહેને દો
ત્યારે કંઇ આ રીતે જીક્યૂના સપ્ટેમ્બર અંક માટે લોરેન કરાવ્યું ફોટોશૂટ.

લોરેન
ત્યારે લોરેનની કામણગારી અદાઓ અને તેને તેના આ બોલ્ડ અંદાજમાં ખાસ બનાવી રહી હતી.

લોરેન
જો કે આ પહેલા પણ લોરેન અનેક જાણીતા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે.

શોર્ટ હેર
અને તે પોતાના લૂક સાથે પણ અખતરા કરતી રહેતી હોય છે ત્યારે આ શોર્ટ લૂકમાં લોરેનનો હોટ અંદાજ જ જોઇ લો.

મલ્ટી ટેલેન્ટેડ
જો કે તે વાત તો સ્વીકારવી જ રહી કે ડાન્સ હોય કે એક્ટિંગ કે પછી મોડેલ દરેક વાતમાં લોરેન છે મલ્ટી ટેલેન્ટેડ

લોરેન
તો બીજી તરફ લોરેન પણ કહેવું છે કે ભારત સાથે તેનો ખાસ સંબંધ છે તેને લાગે છે કે તેને અને ભારતને કોઇ ઋણાનું બંધન હોય.

લોરેન
ત્યારે હાલ તો લોરેનનું એવું જ કહેવું છે કે જ્યાં સુધી ઇન્ડિયામાં તેને આ રીતે કામ મળતું રહ્યું તે ખુશી ખુશી ભારતમાં રહી તેને ટેલેન્ટ લોકોને બતાવતી રહેશે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
