Pics : રામલીલાએ સાંભર્યાં બૉલીવુડના હૉટ લિપલૉક્સ સીન
મુંબઈ, 9 ઑક્ટોબર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચેનું હૉટ લિપલૉક સીન ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. ફિલ્મના બે ગીતોએ તો મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી છે અને ફિલ્મનું ત્રીજુ ગીત ટુંકમાં જ રિલીઝ થવાનું છે કે જે એક હોળી સૉંગ હશે. કહે છે કે આ ગીત બહુ કલરફુલ છે. ગીતના બોલ છે લહુ મુંહ લગ ગયા... કે જેમાં હોળીના રંગો સાથે બહુ મસ્તી હશે અને આ ગીતની ખાસ વાત છે ગીતનું કિસિંગ સીન. કહે છે કે ફિલ્મનું ત્રીજુ ગીત બહુ હૉટ છે, કારણ કે આ ગીતમાં રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે વચ્ચે એક હૉટ લિપલૉક સીન હશે.
રામલીલાના આ હૉટ લિપલૉક સીને બૉલીવુડમાં અગાઉ પણ અપાયેલા આવા હૉટ લિપલૉક સીન્સની યાદ તાજી કરી દીધી છે. હવે જ્યારે વાત લિપલૉકની જ નિકળી છે, અમિતાભ બચ્ચનથી લઈ હૃતિક રોશન સુધી અનેક સ્ટાર્સ એવા છે કે જેમણે પડદા ઉપર હૉટ લિપલૉક સીન્સ કર્યાં છે. હૃતિક રોશન અને કૅટરીના કૈફે ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં લાંબુ ચુંબન દૃશ્ય આપ્યુ જ હતું. આ હરોળમાં તો ઇમરાન હાશમી, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન સહિત અનેક નામોનો સમાવેશ થાય છે કે જેમણે ઑનસ્ક્રીન લાંબુ લિપલૉક કર્યું છે.
આવો આપને તસવીરો સાથે બતાવીએ વિગતો :

દીપિકા-રણવીર
હાલમાં સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં લહુ મુંહ લગ ગયા... ગીતમાં દીપિકા પાદુકોણે અને રણવીર સિંહના લિપલૉક સીનની બહુ ચર્ચા છે. આવો જોઇએ અગાઉ કોણે-કોણે આવા સીન આપ્યાં છે. જોવા માટે સ્લાઇડર ફેરવો.

કૅટ-હૃતિક
ધૂમ 2 ફિલ્મમાં ઐશ્વર્યા અને હૃતિક રોશન.

અક્ષય-કરીના
કમ્બખ્ત ઇશ્ક ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર.

અમિતાભ-જિયા
નિશબ્દ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જિયા ખાન.

બિપાશા-ઇમરાન
રાઝ 3 ફિલ્મમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.

ઇમરાન-મલ્લિકા
મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવત.

હૃતિક-કૅટ
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

કરીના-આમિર
3 ઇડિયટ્સ ફિલ્મમાં કરીના કપૂર અને આમિર ખાન.

કરીના-સૈફ
કરીના કપૂર અને સૈફ અલી ખાન.

માધવન-વિદ્યા
ગુરુ ફિલ્મમાં માધવન અને વિદ્યા બાલન.

હિમાંશુ-મલ્લિકા
ખ્વાહિશ ફિલ્મમાં હિમાંશુ મલિક અને મલ્લિકા શેરાવત.

રણબીર-ઇલિયાના
બર્ફી ફિલ્મમાં રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

રણદીપ-સન્ની
જિસ્મ 2 ફિલ્મમાં રણદીપ હુડા અને સન્ની લિયોન.

શાહરુખ-કૅટ
જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ અને કૅટરીના કૈફ.

ઇમરાન-સોહા
તુમ મિલે ફિલ્મમાં ઇમરાન હાશમી અને સોહા અલી ખાન.

સન્ની-રણદીપ
જિસ્મ 2 ફિલ્મમાં સન્ની લિયોન અને રણદીપ હુડા.

તનુશ્રી-ઇમરાન
આશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.

વિવેક-ઐશ
ક્યોં હો ગયા ફિલ્મમાં વિવેક ઓબેરૉય અને ઐશ્વર્યા રાય.












Click it and Unblock the Notifications
