હ્રદયના ધબકારા ચુકવી દેતુ લીઝા હેડનનું હોટ ફોટો શુટ
બોલીવુડની મોસ્ટ હોટેસ્ટ એક્ટ્રેસ લીઝા હેડને Gabriella કલેક્શન માટે તાજેતરમાં જ હોટ ફોટોશુટ કરાવ્યું છે. જેમાં તે ઘણી જ હોટ અને આકર્ષક લાગી રહી છે. શરત લગાવી શકાય કે લીઝાના આ હોટ ફોટોશુટના પોઝીસ કોઈના પણ હ્રદયના ધબકારા વધારી શકે છે.
Gabriella કલેક્શનમાં લીઝાએ બોલ્ડ વીથ બ્યુટી પોઝીસ આપ્યાં છે. લીઝા છેલ્લે અક્ષયકુમાર સાથેની ફિલ્મ "શૌકીન"માં જોવા મળી હતી. અને હવે તેની આગામી ફિલ્મ હાઉસફુલ 3 પણ અક્ષય કુમાર સાથે જ છે.
જો કે લીઝાને સીલ્વર સ્ક્રીન પર જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે, અમે તમને અહીં તેના લેટેસ્ટ ફોટોશુટની કેટલીક તસવીર બતાવવા જઈ રહ્યાં છે, જે Sure તમારા હ્રદયના ધબકારા વધારવા માટે ઈનફ છે. Let's have a look.......

Liza's hot photoshoot
બ્લેક બ્યુટી લીઝા વીથ બેકલેસ ક્રીમ ટોપમાં ઘણી જ લાજવાબ લાગી રહી છે.

Liza's hot photoshoot
વીથ વ્હાઈટ બેકગ્રાઉન્ડ, બેકલેસ વ્હાઈટ ટોપમાં સાઈડ ફેસ ફોટોશુટમાં લીઝાની બ્લેક બ્યુટી અતિ આકર્ષક લાગી રહી છે.

Liza's hot photoshoot
બ્લુ શોર્ટ અને વ્હાઈટ ટોપ વીથ ડીઅર શેપ લેગ્સ લીઝા, એક સોનાના મૃગ જેવી લાગી રહી છે.

Liza's hot photoshoot
આ ફોટોમાં તો લીઝા એટલી સુંદર લાગી રહી છે કે કોઈને પણ તે ફર્સ્ટ સાઈટમાં જ પોતાના દીવાના બનાવી શકે છે.

Liza's hot photoshoot
આ બ્લેક કોશ્ચુમમાં લીઝા બોલ્ડ વીથ બ્યુટી દેખાઈ રહી છે.

Liza's hot photoshoot
વેલ લીઝા ઘણી જ સુંદર છે, તેમાં તો કોઈ બેમત નથી. અને લીઝાનો આ અવતાર કોઈને પણ તેના કાયલ કરી શકે છે.

Liza's hot photoshoot
બ્લેક શોર્ટ, વ્હાઈટ ટોપ, અને વીખરાયેવા વાળ, Tooooo Hooooot Only.

Liza's hot photoshoot
લીઝાની આગામી ફિલ્મ હાઉસફુલ અક્ષય સાથે છે. તેની આ ફિલ્મના ફોટોશુટની આ એક તસવીર છે.

Liza's hot photoshoot
આ ફોટો કોઈને પણ વિચારવા પર મજબૂર કરી શકે છે કે જો તેનો ફોટો આટલો સુંદર છે, તો તે કેટલી સુંદર હશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
