એકતા કપૂર માટે હૅટ્રિકનો ચાંસ છે લુટેરા

મુંબઈ, 29 જૂન : આગામી 5મી જુલાઈના રોજ એકતા કપૂર નિર્મિત લુટેરા લાગે છે કે ની છે. એકતાને લાગે છે તેમની આ ફિલ્મ બૉક્સ ઑફિસે જરૂર હિટ થશે. એકતા ફિલ્મના પ્રેજેંટેશનથી બહુ પ્રભાવિત છે. તેથી એકતાની ચાહત છે કે તેઓ પોતાની ફિલ્મને પોતાના ફૅન્સને રિલીઝની એક દિવસ અગાઉ બતાવે. એકતા માટે લુટેરા હૅટ્રિકનો ચાંસ છે, કારણ કે તેમની આ અગાઉ બે ફિલ્મો એક થી ડાયન અને શૂટઆઉટ એટ વડાલા સારો બિઝનેસ કરી ચુકી છે.

ekta-kapoor

એક નિવેદનમાં એકતાએ જણાવ્યું - અમે જેટલી ફિલ્મો બનાવી છે, તેમાં લુટેરા ખાસ છે. ફિલ્મ મનોરંજક છે અને તે દુનિયા ભરના દર્શકોને પ્રભાવિત કરશે. તેથી અમે વિશ્વાસ સાથે કહી રહ્યાં છીએ કે આ ચોક્કસ સારૂં પ્રદર્શન કરશે.

વિક્રમ મોટવાણી દિગ્દર્શિત લુટેરા એક ખાસ પૃષ્ઠભૂમિ ઉપર બનેલી ફિલ્મ છે. રણવીર સિંહ તથા સોનાક્ષી સિન્હા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. 5મી જુલાઈએ રિલીઝ થતી લુટેરા એક પ્રણય-કથા પર આધારિત બાલાજી મોશન પિક્ચર્સ બૅનર હેઠળની પ્રથમ ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X