જ્યારે પાણીમાં ભીંજાયેલી મલાઇકા અરોરા ખાને કંઇક આમ કર્યું ત્યારે!
મલ્લિકા અરોરા ખાન આ સ્ટાઇલીસ અને સેક્સી દિવા હંમેશા ફેશન સ્ટાઇલીસ્ટ અને મેગેઝિન કવરપેઝની ફસ્ટ ચોઇસ રહે છે. અને તેવું હોય પણ કેમ નહીં મલ્લિકા અરોરા ખાન સુપર મોમ હોવાની સાથે જ છે સુપર હોટ
હાલમાં જ મલ્લિકા અરોરા ખાને જાણીતા ફેશન મેગેઝિન FHMના કવર પેઝ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ. જેમાં પાણીમાં લથબથ ભીંજાયેલી મલ્લિકા અરોરા ખાને પોતાની ખૂબસૂરતીના
ટશન કેમેરા સામે બતાવ્યા. ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસ્વીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

મલ્લિકા અરોરા ખાન
બ્લેક લેધર બિકની અને વાઇટ ક્રોઇપ ટોપમાં કંઇક આ રીતે હોટ લાગતી હતી મલ્લિકા

મલ્લિકા
ભીંજાયેલા વાળ સાથે મલ્લિકાનો આ સાઇડ લૂક અને આ કાતિલ અંદાજ ખતરનાક છે.

વાઇટ બ્યૂટી
વાઇટ બ્યૂટી બની હતી મલ્લિકા અરોરા ખાન જ્યારે તેણે આ વાઇટ ટોપમાં પોતાની અદાઓને કંઇક આમ બતાવી.

મલ્લિકા
બ્લેક ટ્રાન્સપર્ન્ટ ટોપ અને બ્લુ અને વાઇટ બિકનીમાં પાણીથી લથપથ મલ્લિકા કંઇક આ રીતે લાગતી હતી હોટ.

મલ્લિકા
ત્યારે મલ્લિકા અરોરા ખાનની જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તેમની કામણગારી અદાઓથી ભલભલા થઇ જાય છે કાયલ.

મલ્લિકા
તો મલ્લિકા અન્ય એક ફોટોમાં મલ્લિકા ગ્રે અને બ્લેક ટોપમાં કંઇક આવી રીતે લાગતી હતી ખૂબસૂરત.

મલ્લિકા
ભીના વાળ, અને આ કાતિલ આંખોથી જ્યારે મલ્લિકા આમ જોવે છે તો તે ખૂબ જ સેક્સી લાગે છે.

કવર પેઝ
કવર પેઝ પર મલ્લિકા અરોરા ખાને કંઇક આ રીતે આપ્યો હતો પોઝ.

મલ્લિકા
તો બ્લેક બિકનીમાં મલ્લિકા અરોરા ખાન કંઇક આ રીતે લાગતી હતી હોટ.

અદાઓ
તો આ ચાર અલગ અલગ ફોટોમાં મલ્લિકાની અદાઓ કંઇક આ રીતે જોવા મળે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
