મલાઈકાએ પહેર્યો એવો કૉસ્ટ્યૂમ કે યૂઝર્સે લખ્યું 'આન્ટી પાગલ હો ગઈ'

મલાઈકાએ પહેર્યો એવો કૉસ્ટ્યૂમ કે યૂઝર્સે લખ્યું 'આન્ટી પાગલ હો ગઈ'

મલાઈકા અરોરા હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ મલાઈકાની કેટલીક તસવીરો ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે મલાઈકા રોજની જેમ જિમ પહોંચી હતી પરંતુ તેનું જિમ કૉસ્ટ્યૂમે આ વખેત વધુ બબાલ મચાવી દીધી. જિમ કોસ્ટ્યૂમ વધારે પડતું ટાઈટ હતું જેને જોઈ સોશિયલ મીડિયા પર લોકો ભડકી ઉઠ્યા અને ખરુંખોટું સંભળાવવા લાગ્યા.

ટ્રોલ થઈ

ટ્રોલ થઈ

જો કે કેટલાય લોકોએ મલાઈકાની ફિટનેસના વખાણ પણ કર્યાં. ટ્રોલ કરનાર લોકોએ યમ્મી યમ્મી સુધી કહી દીધું. આ ઉપરાંત કેટલાય પ્રકારના આરોપો પણ લગાવી દીધા અને એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે તે જુવાન છોકરાઓને બરબાદ કરી રહી છે.

માલતી ચુન્નીલાલ

માલતી ચુન્નીલાલ

માલતી ચુન્નીલાલે લખ્યું કે - OMG this lady is so desperate for man attention, that's why she's always flaunting all her body all parts.

નેહા

નેહા

નેહાએ આ તસવીરો પર લખ્યું કે- ખુદને આ 13 વર્ષની છોકરી સમજે છે.. શરમ વિનાની મહિલા...

યદુ સાગર

યદુ સાગર

યદુ સાગરે તસવીર પર કોમેન્ટ રતા કહ્યું કે જુઓ કેવી રીતે બેક પોઝ આપી રહી છે. બુઢ્ઢી...

અંકિતા કશ્યપ

અંકિતા કશ્યપ

અંકિતા કશ્યપે લખ્યું કે ટીક ટોક નહિ, આ બુઢિયાને બંધ કરો પ્લીઝ.

રિઝવાન

રિઝવાન

રિઝવાને લખ્યું કે- કેવી રીતે છોકરાઓએ તેની અવગણના કરી

હિમાંશુ રોક્સ

હિમાંશુ રોક્સે લખ્યું કે આન્ટી પાગલ થઈ ગઈ છે.

જહાંગીર

જહાંગીર

જહાંગીરે લખ્યું કે હું બોલું તો લોકો કહે છે કે રિસ્પેક્ટ નથી કરતા પણ હદ્દ છે યાર ઘરઢી મહિલાઓએ આવી ડ્રેસ પહેરવી જોઈએ શું?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X