મલાઈકા અરોરાના હૉટ-સેક્સી ફોટા જે તમારા હોશ ઉડાવી દેશે, સૌથી HOT MOM!

મલાઈકા અરોરાના હૉટ-સેક્સી ફોટા જે તમારા હોશ ઉડાવી દેશે. જુઓ મલાઈકાના કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા...

હાલમાં જ કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે મલાઈકા અરોરા અને તેના દીકરા અરહાન ખાનના એક ફોટા પર કમેન્ટ કરતા લખ્યુ કે વાહ કલયુગી માતા આને કહે છે. તાલિયાં. હવે તે શું કહેવા ઈચ્છતી હતી એ ખબર નહિ પરંતુ ટ્વિટરે તેને જોરદાર ઝાટકી દીધી. ત્યારબાદ રંગોલીએ સફાઈ પણ આપી કે તેણે કંઈ નથી કહ્યુ લોકો જાતે તેના ટ્વિટ સાથે જોડીને મલાઈકાને અપશબ્દ કહી રહ્યા છે. રંગોલીની વાતથી લોકોને એવુ લાગ્યુ કે તે મલાઈકાના કપડા અને તેની રહેણીકરણી પર કમેન્ટ કરી રહી છે.

ફિગર સારુ હોય તો તેને બતાવવામાં શરમ કેવી

ફિગર સારુ હોય તો તેને બતાવવામાં શરમ કેવી

હવે ભઈ સીધી વાત કરવામાં આવે તો મલાઈકા હૉટ છે અથવા એમ કહો કે હૉટનુ સૌથી ઉંચુ તાપમાન છે. આ વાત જેને હજમ થઈ જાય તો સારુ નહિતર લોકો બળી પણ શકે છે. ખરેખર આ ઉંમરમાં પણ મલાઈકા અરોરા જેટલી ફિટ છે એ રીતની ફિટનેસ અસંભવ હોય છે. પરંતુ મલાઈકાએ આ મુકામ પર ખુદને લાવવા માટે ખૂબ મહેનત કરી છે અને કદાચ આ જ કારણે તે કહે છે કે ફિગર સારુ હોય તો તેને બતાવવામાં શરમ કેવી.

કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના

કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના

જે લોકો મલાઈકાના પહેરવેશ વિશે વાત કરે છે તેમના પર મલાઈકાનુ કહેવુ છે કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. પરંતુ એ લોકો નથી જાણતા કે હું તેમની વાતોને એટલુ મહત્વ નથી આપતી. મારા કપડા જો તેમને ન ગમતા હોય તો આ મારો પ્રોબ્લેમ નથી.

જુઓ મલાઈકાના કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા...

જુઓ મલાઈકાના કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા...

મલાઈકાના કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા જે તમે ક્યારેય નહિ જોયા હોય.

મલાઈકા અરોરાની અદાઓ

મલાઈકા અરોરાની અદાઓ

મલાઈકા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જોડાયેલા ફેન્સ સાથે આવા ફોટા શેર કરતી રહે છે. વળી, મલાઈકાનુ સોશિયલ અકાઉન્ટ તેના વર્કઆઉટ વીડિયોઝથી ભરેલુ પડ્યુ છે.

થઈ જાય છે વાયરલ

થઈ જાય છે વાયરલ

કોઈ મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો કે મલાઈકાના દરેક ફોટા આમ જ વાયરલ થઈ જાય છે.

સેક્સી અવતાર

સેક્સી અવતાર

આ ફોટામાં મલાઈકા ખૂબ જ સેક્સી અવતારમાં દેખાઈ રહી છે.

પહેલા ગીતથી પોપ્યુલર

પહેલા ગીતથી પોપ્યુલર

તમને જણાવી દઈએ કે છૈયાં છૈયાંથી મલાઈકા અરોરાને બહુ લોકપ્રિયતા મળી. ત્યારબાદ તેની એક અલગ જ ઓળખ બની ગઈ.

કરિયરની શરૂઆતમાં જ લગ્ન

કરિયરની શરૂઆતમાં જ લગ્ન

મલાઈકા અને અરબાઝે પોતા કરિયરની શરૂઆતમાં જ લગ્ન કરી લીધા. બંને બોલિવુડના સૌથી પરફેક્ટ કપલમાં આવતા હતા.

સૌથી પહેલી પસંદ

સૌથી પહેલી પસંદ

મલાઈકા અરોરા ટૉપ મોડેલ રહી ચૂકી છે અને આજે પણ મોટા મોટા ડિઝાઈનર્સની પહેલી પસંદ મલાઈકા અરોરા જ હોય છે.

સૌની ફેવરિટ

સૌની ફેવરિટ

મલાઈકા અરોરાથી સારો ઓપ્શન આજે પણ કોઈ આઈટમ ગર્લ માટે નથી. છૈયાં છૈયાંથી લઈને મુન્ની બદનામ હુઈ સુધી લોકોની ફેવરીટ એ જ છે.

હંમેશા છવાયેલી

હંમેશા છવાયેલી

મલાઈકા હંમેશા જ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને હૉટ ફોટા માટે સમાચારોમાં છવાયેલી રહે છે.

ભરેલુ પડ્યુ છે અકાઉન્ટ

ભરેલુ પડ્યુ છે અકાઉન્ટ

મલાઈકા ખૂબ જ હૉટ છે અને તેની હૉટનેસનો રાઝ છે તેની ફિટ બૉડી. તેનુ સોશિયલ અકાઉન્ટ જિમ વર્કઆઉટથી ભરેલુ પડ્યુ છે.

જે કરે છે એ બેસ્ટ

જે કરે છે એ બેસ્ટ

હાલમાં જ મલાઈકા અરોરાએ પોતાના કપડા અને પહેરવેશ પર વાત કરતા કહ્યુ કે લોકો ઘણીવાર તેને ઢંગના કપડા પહેરવા માટે સલાહ આપતા રહે છે પરંતુ તે હંમેશા એ જ પહેરે છે જે પહેરવામાં તે સહજ અનુભવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X