રેડ વિન્ટર ડ્રેસમાં મલાઈકા અરોરાએ નવો ફેશન ગોલ સેટ કર્યો, જુઓ ફોટો

Malaika Arora Hot look : બોલિવૂડની સુપર બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. મલાઈકા અરોરા તેના લેટેસ્ટ લુકથી નવા ફેશન ગોલ સેટ કરે છે.

હાલમાં જ મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ ફોટોથી વિન્ટર ફેશન ગોલ સેટ કર્યા છે. હવે તેના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યાં છે.

Malaika Arora red

હાલમાં જ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર રેડ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મલાઈકા અરોરાએ કાતિલ પોઝથી મહેફિલ લૂંટી લીધી છે. તેના ફેન્સને મલાઈકાનો ગ્લેમરસ અંદાજ ખાસ પસંદ આવી રહ્યો છે.

મલાઈકા અરોરાએ શેર કરેલા ફોટોમાં તેનો વિન્ટર અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તેણે પોઝ આપીને ફેન્સની ધડકન વધારી છે. મલાઈકા અરોરાએ તેના ફોટો શેર કરતા લખ્યુ કે, ઓલ થિંગ્સ સ્કારલેટ.

આ ફોટોમાં મલાઈકાએ લાલ રંગનો વિન્ટર ડ્રેસ પહેર્યો છે. આ ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસમાં મલાઈકા ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે. મલાઈકાનો આ લુક આવતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શિયાળામાં પાર્ટી માટે મલાઈકાનો આ રેડ ડ્રેસ પરફેક્ટ છે. ગ્લેમરસ લુક સાથે ઠંડીમાં ફિગરને કવર કરતો આ ડ્રેસ ફેશનના નવા ગોલ સેટ કરે છે. જણાવી દઈએ કે, મલાઈકા અરોરા આ દિવસોમાં તેનાી લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ તે સતત ચર્ચામાં છે. મલાઈકા મુદ્દે ઘણી વખત સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X