ટાઈટ યોગા પેન્ટમાં ફેન્સનો પરસેવો છોડાવતી જોવા મળી મલાઈકા અરોરા, ચાલ પર ફેન્સ ફિદા થયા!
મલાઈકા અરોરા તેના લુકના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. મલાઈકાની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. મલાઈકા ક્યારેક યોગ સેન્ટર તો ક્યારેક જીમ બહાર સ્પોટ થાય છે.
મલાઈકા અરોરા તેના લુકના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. મલાઈકાની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. મલાઈકા ક્યારેક યોગ સેન્ટર તો ક્યારેક જીમ બહાર સ્પોટ થાય છે. આ દરમિયાન મલાઈકા અરોરાની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ ટાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મલાઈકા કંઈક એવુ કરી રહી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે.

યોગા પેન્ટમાં મલાઈકા
આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સ્પોર્ટ બ્રા અને યોગા પેન્ટમાં જોવા મળી મલાઈકા
આ તસવીરોમાં મલાઈકા અરોરાએ જે ડ્રેસ પહેર્યો છે તે ખૂબ જ ટાઈટ છે. તેનો આ ડ્રેસ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. ફેન્સ આ તસવીરને ખૂબ શેર કરી રહ્યા છે.

ફોટોમાં મલાઈકા હોટ લાગી રહી છે
આ વાયરલ તસવીરમાં મલાઈકા અરોરા હાથમાં ક્યૂટ બોટલ પકડેલી જોવા મળી રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

ફિટનેસ જોઈને લોકોની આહ નીકળી
આ તસવીરમાં મલાઈકા અરોરાના વાળ હવામાં ઉડતા જોવા મળે છે. મલાઈકા અરોરાના ખુલ્લા વાળ ચાહકોના દિલ ધડકાવી રહ્યા છે.

મલાઈકા ફિટનેસ ફ્રીક છે
આ તસવીરમાં મલાઈકા અરોરા હસતી જોવા મળી રહી છે. તેની આ કાતિલ સ્માઈલ ચાહકોના દિલોદિમાગમાંથી પસાર થઈ રહી છે.

મલાઈકાના જીમ લુક વાયરલ થતા રહે છે
આ તસવીરમાં મલાઈકા અરોરા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાનો આ કિલર પોઝ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

મલાઈકા આ ફોટોમાં કમાલ લાગી રહી છે
આ તસવીરમાં મલાઈકા અરોરા દોડતી જોવા મળી રહી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

બોલ્ડનેસમાં મલાઈકાનો કોઈ જવાબ નથી
મલાઈકા અરોરાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ ફોટોના કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજીસ મોકલી રહ્યા છે. કેટલાક તેમનું ફિગર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, તો કોઈ ફિટનેસ જોઈને.

ટ્રોલ્સના નિશાને ચડી મલાઈકા
મલાઈકા અરોરાના આ લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ટ્રોલ પણ તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાકને ચાલવાની રીત ન ગમતા ટ્રોલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
