બ્રાલેસ થઈને ઝૂમવાના ચક્કરમાં મલાઈકાનો ડ્રેસ સરક્યો, ઉપ્સ મોમેન્ટનો વીડિયો વાયરલ

મલાઈકા બેફિકર અંદાજમાં ઝૂમતી કેમેરામાં કેદ થઈ હતી. જો કે આ દરમિયાન મલાઈકાનો સ્ટ્રેપી ડ્રેસ સરકી જતા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

બોલિવૂડની ફેશન ક્વિન મલાઈકા અરોરા તેની ડ્રેસિંગ સેન્સ માટે બોલિવૂડમાં જાણીતી છે. સામાન્ય લોકો સાથે સાથે બોલિવૂડ અભિનેત્રીઓ પણ મલાઈકાની ફેશનને ફોલો કરે છે. જો કે મલાઈકા ક્યારેક તેની ફેશનને લઈને ટ્રોલ્સના નિશાને ચડી જાય છે. હાલમાં પણ કંઈક આવુ જ થયુ હતુ. મલાઈકા બોલ્ડ અંદાજમાં કેમેરામાં ડાન્સ કરતી કેદ થઈ હતી. જો કે આ દરમિયાન તેનો ડ્રેસ નીચે ઉતરી જતા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

મલાઈકાનો બોલ્ડ અવતાર

મલાઈકાનો બોલ્ડ અવતાર

મલાઈકા અરોરાની સુંદરતા ફેન્સને ઘાયલ કરી રહી છે. મલાઈકાનો લેટેસ્ટ લુક એટલો બોલ્ડ હતો કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. તેની ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ છે અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

ઉપ્સ મોમેન્ટનો શિકાર બની

વીડિયોમાં મલાઈકા બધું ભૂલીને ઝૂમતી જોવા મળી રહી છે. આ જ સમયે તેણીનો સ્ટ્રેપી ડીપ નેક ડ્રેસ આગળથી સરકી જાય છે અને બ્રાલેસ મલાઈકાના ક્વિલેજ સાથે બૂબ્સ પણ કેમેરામાં દેખાઈ જાય છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર લોકો મલાઈકાના આ લુકને જરૂર કરતા વધારે બોલ્ડ ગણાવી રહ્યા છે. આ સાથે સલાહ આપવામાં આવી રહ્યા છે કે છે, આવા ખુલ્લા કપડાં પહેરે છે તો થોડી સાવચેતી રાખે. જો કે મલાઈકા પોતાની જીંદગી શાનદાર રીતે જીવે છે અને તેને આ વાતોથી બિલકુલ વાંધો નથી.

મલાઈકા બિંદાસ લાઈફ જીવે છે

આ દિવસોમાં મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી વધુ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મલાઈકાના દરેક ફોટો વાયરલ થાય છે. આ સાથે વર્ક ફ્રન્ટ પર મલાઈકા તેના OTT શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X