For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદાના કરીમીનું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસની હદ

|
Google Oneindia Gujarati News

મંદાના કરીમી બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી ચુકી છે. પરંતુ તેને ધારી સફળતા મળી નથી. ઇરાનીયન-ઇન્ડિયન મોડેલ અને એક્ટ્રેસે તેનું બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ રોયથી કર્યું હતું. ત્યારબાદ તેને ફિલ્મ ભાગ જોનીમાં પણ સપોર્ટિંગ અભિનેત્રી તરીકે કામ કર્યું. આ બંને ફિલ્મ ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગયી હતી.

મંદાના કરીમી પોતાનું નસીબ અજમાવવા માટે બિગ બોસમાં આવી બિગ બોસમાં તેને સારી એવી લાઈમલાઈટ મળી. બિગ બોસમાં તેની લડાઈ અને સ્વભાવની લોકોએ નોંધ પણ લીધી.

બિગ બોસમાં તેને મળેલી લાઈમલાઈટથી એવું લાગતું હતું કે તેનું કરિયર ટ્રેક પર આવી જશે. મંદાના કરીમીને ત્યારબાદ મૈં ઔર ચાર્લસ અને ક્યાં કુલ હૈ હમ 3 જેવી ફિલ્મો મળી. પરંતુ ફરી એકવાર તેને સફળતા ના મળી.

ત્યારે બિગ બોસ 9ની આ ક્રોન્ટ્રોવર્સીઅલ પ્રતિસ્પર્ધીના કેટલાક હોય ફોટો જુઓ અહીં...

મંદાના કરીમી

મંદાના કરીમી

ક્યાં કુલ હૈ હમ 3 ફિલ્મ સાથે મંદાના કરીમીની ઘણી જ આશા હતી. પરંતુ ફિલ્મ પીટાઈ ગયી અને ત્યારબાદ મંદાના કરીમી પણ ગાયબ થઇ ગયી.

મંદાના કરીમી

મંદાના કરીમી

મંદનાએ અત્યાર સુધીમાં રોય, ભાગ જ્હોની, મૈં ઔર ચાર્લસ અને ક્યાં કુલ હૈ હમ 3 જેવી બોલીવૂડ ફિલ્મો પણ કરી છે.

મોડલિંગ

મોડલિંગ

જો કે ફિલ્મોમાં સફળતા મેળવાના પહેલા મંદનાએ મોડલિંગ પણ કર્યું છે અને સફળ પણ રહી છે.

તુષાર કપૂર અને મંદના

તુષાર કપૂર અને મંદના

ક્યાં કુલ હૈ હમ 3 દરમિયાન એવી અફવાહ પણ ઉડી હતી કે તુષાર કપૂર અને મંદના એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બિગ બોસ 9

બિગ બોસ 9

મંદના બિગ બોસ 9માં વિવાદના કારણે પણ ચર્ચામાં હતી.

મોડેલિંગ

મોડેલિંગ

હાલ મંદાના પાસે મોડેલિંગના ઘણા પ્રોજેક્ટ છે.

મંદાના કરીમી

મંદાના કરીમી

મંદાનાનું કહેવું છે કે તે બાળપણમાં ઘણી જ શરમાળ અને શાંત સ્વભાવની હતી.

મંદાના કરીમી

મંદાના કરીમી

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટનું માનીએ તો મંદના લલિત તેહલન નામના મોડેલે જોડે લગ્ન પણ કરી ચૂકી છે.

English summary
View Bollywood Actress Mandana Karimi Hot Photoshoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X