બેડરૂમથી બોલ્ડ તસવીરો શેર કરી મંદાના કરીમી ટ્રોલ થઈ, ગંદી કોમેન્ટ પર બોલી...
બેડરૂમથી બોલ્ડ તસવીરો શેર કરી મંદાના કરીમી ટ્રોલ થઈ, ગંદી કોમેન્ટ પર બોલી...
એક્ટ્રેસ અને મૉડલ મંદાના કરીમી એકવાર ફરી બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે. મંદાના કરીમીએ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બેડરૂમથી તસવીરો શેર કરી. આ તસવીર પર તે ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ. જે બાદ તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેમણે વીડિયો શેર કરી પોસ્ટમાં ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો. તેમણે ગુસ્સામાં ત્યાં સુધી કહી દીધું કે એની પાસે એ બધું જ છે જે તમારી મા પાસે છે.
જણાવી દઈએ કે અગાઉપણ કેટલીયવાર પોતાની હૉટ ફોટોને પગલે મંદાના કરીમીને ટ્રોલ થવું પડ્યું છે. ઈરાની મોડલ અને બિગ બૉસમાં ભાગ લઈ ચૂકેલી મંદના અગાઉ પણ ટ્રોલર્સને કરારો જવાબ આપી ચૂકી છે. તેમણે એ દરમિયાન પણ કહ્યું હતું કે તે મુસ્લિમ છે અને બિકિની પહેરી છે. તે દરમિયાન રમજાનમાં બિકિની પહેરવાને લઈ કેટલાક યૂઝર્સે એક્ટ્રેસનો વિરોધ કર્યો હતો.

હેટર્સને મંદાના કરીમીનો જવાબ
મંદાનાએ એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં પહેલા તેમણે વર્કઆઉટ અને ફિટનેસથી જોડાયેલી વાતો કરી પરંતુ વીડિયોના અંતમાં તેમણે ટ્રોલર્સને જવાબ આપ્યો. ગુસ્સામાં તેમણે એમ પણ લખ્યું કે હા તેની પાસે એ બધું જ છે જે તમારી મા પાસે છે.

આ તસવીર પર ટ્રોલ થઈ
મંદાનાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી. આ તસવીરમાં બેડરૂમમાં અંડરગાર્મેન્ટમાં જોવા મળી રહી છે. મંદાના કરીમી આ ટૉપલેસ તસવીર પર ટ્રોલ થઈહતી. યૂઝર્સે ગંદી કોમેન્ટ્સ લખી હતી.

રમજાનમાં બિકિની પહેરવા પર જ્યારે ટ્રલ થઈ
મંદાના કરીમી અગાઉ પણ કેટલીયવાર ટ્રોલ થઈ ચૂકી છે. પરંતુ રમજાનમાં બિકિનીમાં તસવીર પર તે ખુબ ચર્ચામાં આવી હતી. જેના કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી. પરંતુ તે બાદ મંદાનાએ ટ્રોલર્સને ઝડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે મુસ્લિમ પણ છે અને તે બિકિની પણ પહેરે છે પરંતુ એનો મતલબ એ નથી કે તે ખરાબ મહિલા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પર મંદાનાની બોલ્ડ પોસ્ટ
મંદાના હંમેશા બધી વસ્તુઓ પર બોલ્ડ જવાબ આપે છે. આવું જ તેણે વિશ્વ પર્યાવરણ ડે માટે કર્યું. તેમણે બિકિની તસવીર શેર કરી ફેન્સને પ્રકૃતિની સુંદરતા દેખાડી.

બિગ બૉસથી ફિલ્મો સુધી
મંદાના કરીમી બિગ બૉસ 9માં જોવા મળી હતી. જે બાદ તે ક્યા સુપર કૂલ હૈ હમ ફિલ્મમા પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે મીટૂ દ્વારા પણ ચર્ચામાં આવી હતી.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
