For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ સિદ્ધિ : બૉલીવુડે વૈજ્ઞાનિકોને કર્યું Cheers અને કહ્યું Proud Proud Proud...

|
Google Oneindia Gujarati News

બેંગલુરૂ, 24 સપ્ટેમ્બર : આજે આપણા દેશ અને ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો માટે બહુ મોટો દિવસ છે. આજે સવારે ઇસરોના વૈજ્ઞાનિકોએ મંગળયાનને મંગળ ઉપર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું. આ સફળતા બાદ નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને સફળતા આપી. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે બૉલીવુડ કઈ રીતે વણસ્પર્શ્યું રહી જાય.

બૉલીવુડ પણ ભારતની આ સફળતા ઉપર ગદ્-ગદ્ છે. બૉલીવુડના અનેક કલાકારોએ ભારત અને ઇસરોના વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ બદલ તેમને ચીયર્સ કર્યું છે. અમિતાભ બચ્ચનથી માંડી અનુપમ ખેર તથા લતા મંગેશકરે પણ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કર્યો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડનું ચીયર્સ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

‘આપણા વૈજ્ઞાનિકોએ બહુ મોટા લક્ષ્યને હાસલ કર્યુ છે કે જે હજી સુધી કોઇએ નથી કર્યું... અભિનંદન, પ્રેમ, સ્નેહ, શુભેચ્છા અને જય જયકાર.'

અક્ષય કુમાર

અક્ષય કુમાર

‘ઇસરોને અભિનંદન. દેશ માટે આ ગૌરવની ક્ષણ છે.'

લતા મંગેશકર

લતા મંગેશકર

‘આજની સવાર ભારતવાસીઓ માટે બહુ મોટી ખુશી લઈને આવી છે. આપણા ઇસરોને ખૂબ-ખૂબ અભિનંદન.'

શાહિદ કપૂર

શાહિદ કપૂર

‘આ પ્રાઉડ મોમેંટ માટે ઇસરોને અભિનંદન.'

અનુપમ ખેર

અનુપમ ખેર

‘મહાન પળ... ઝિંદાબાદ.'

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

‘દરેક ભારતીયે આ સિદ્ધિ પર ગર્વ કરવું જોઇએ. ઇસરોની ટીમને અભિનંદન.'

સોફી ચૌધરી

સોફી ચૌધરી

Woohoo make some "space" .. #Mangalyaan coming through!

વિશાલ ડડલાણી

વિશાલ ડડલાણી

ભારતે મંગળયાનને મંગળની કક્ષામાં સ્થાપિત કરવામાં જે સફળતા મેળવી છે, તે રાજકારણીઓના હિસાબે નહીં, પણ વૈજ્ઞાનિકાનો હિસાબે મેળવી છે.

શૂજીત સરકાર

શૂજીત સરકાર

ISRO tears in my eyes ...proud proud proud...

Shocking Ranbir

Shocking Ranbir

OMG!!! : રણવીર શું, રણબીરે પણ 15 વર્ષની વયે Sex માણી લીધું હતું...

English summary
The entire nation is celebrating the success of ISRO for making India the first nation to complete Mission Mars in its first attempt. Bollywood Cheer on Twitter For ISRO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X