મેઘા ગુપ્તાએ બાથરુમમાં શાવર બાદ હવે બેડરુમના ફોટા કર્યા શેર, ફેન્સ બન્યા દીવાના
મેઘા ગુપ્તાએ પોતાના બેડરુમના ફોટા શેર કર્યા છે. તેના આ ફોટાને જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.
મુંબઈઃ ટીવીની દુનિયા સાથે-સાથે બૉલિવુડમાં પણ પોતાની સુંદરતા અને એક્ટિંગ પુરવાર કરી ચૂકેલ મેઘા ગુપ્તાએ પોતાના બેડરુમના ફોટા શેર કર્યા છે. તેના આ ફોટાને જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. ફોટામાં અભિનેત્રી મેઘા ગુપ્તા કિલર પોઝ આપતી દેખાઈ રહીછે. મેઘા ગુપ્તા સીઆઈડી જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત કુસુમ, સીઆઈડી અને મે તેરી પરછાઈ હુ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચૂકી છે. મેઘા માત્ર એક્ટિંગ જ નહિ પરંતુ પોતાના બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે.

સોશિયલ મીડિયા પર હૉટનેસ માટે ફેમસ છે મેઘા ગુપ્તા
બેડરુમના આ ફોટામાં મેઘા કાતિલ અંદાજ બતાવતી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રીએ બેડ પર પાછળની તરફ માથુ રાખ્યુ છે. મેઘા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની હૉટનેસને લઈને ચર્ચામાં રહે છે.

ફોટામાં દેખાયુ ક્લીવેજ
મેઘા બેડ પર સુંદર નાઈટી પહેરીને હૉટ પોઝ આપતી દેખાઈ રહી છે. આ નાઈટીનુ ગળુ એટલુ ડીપ છે કે તેનુ ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. સાથે જ તેણે જે બ્લેક કલરનુ બ્રાલેટ પહેર્યુ છે તે પણ દેખાઈ રહ્યુ છે.
કાતિલ પોઝથી લોકોને બનાવ્યા કાયલ
મેઘા ગુપ્તાએ ડ્રેસ સાથે રાઉન્ડ શેપની ઈંયરિંગ્ઝ પહેરી છે. તેનો મેકઅપ પણ ઘણો લાઈટ છે. વળી, બીજા ફોટામાં તે બેડ પર પાછળની બાજુએ માથુ રાખીને આંખ બંધ કરીને બેઠી છે. મેઘાના આ બંને ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ છે. ફોટામાં મેઘાના કાતિલ પોઝ તેના ફેન્સનને ક્રેઝી બનાવી રહ્યા છે. આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વળી, આના પર કમેન્ટ કરીને ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શાવરનો ફોટો કર્યો હતો શેર
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મેઘા ગુપ્તાએ બાથરુમનો ફોટો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ફોટામાં મેઘા શાવરની નીચે નહાતી જોવા મળી હતી. મેઘાએ ખુદ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટામાં તમે જોઈ શકો છો કે મેઘાની બેક સાઈડ દેખાઈ રહી છે. આ દરમિયાન તે બિકિનીમાં જોવા મળી રહી છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
