મિકા સિંહએ બધાની સામે આ અભિનેત્રીની કરી બેઇઝઝતી...
મિકા સિંહ હંમેશા ચર્ચામાં રહેવા માટે કંઈક ને કંઈક કરતા જ રહે છે. હાલમાં જ મિકા સિંહ હેપી ભાગ જાયેગી ટીમ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા. તેમની સાથે સ્ટેજ પર હાજર હતી ડાયના પેન્ટી. બસ, પછી તો પૂછવું જ શુ રહ્યું મિકા સિંહ ઉતારતાં જોક્સ પર ઉતરી આવ્યા.
મિકા સિંહએ કહ્યું કે ડાયના પેન્ટી અને મિકા ચડ્ડી બધી એક જ વાત છે. બધાની સામે પોતાના નામનો મજાક થતો જોઈને ડાયના પેન્ટી થોડી ગુસ્સે તો થયી. પરંતુ કઈ જ ના બોલ્યા બસ આખો કાર્યક્રમ પૂરો થવાની રાહ જોયા કર્યા.

હેરાનીની વાત તો એ છે કે મિકા સિંહના આવા મજાકનો કોઈએ પણ વિરોધ ના કર્યો. બધા જ હસતા જ રહ્યા. જયારે ડાયના પેન્ટી કઈ જ ના કરી શકી કારણકે તેમની જ ફિલ્મનું પ્રમોશન હતું.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
