પત્ની અંકિતા સાથે લિપલૉક કરતા દેખાયા મિલિન્દ સોમન, લખ્યુ - Kiss કરતી વખતે સ્વર્ગ જેવુ લાગવુ જોઈએ
આ વખતે મિલિન્દ પોતાની ફિટનેસ માટે પરંતુ પોતાની પત્ની અંકિતા સાથે રોમેન્ટીક ફોટોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
મુંબઈઃ મૉડલ અને અભિનેતા મિલિંદ સોમન પોતાની ફિટનેસ અને ફોટો માટે સોશિયલ મીડિયામાં ઘણા છવાયેલા રહે છે. મિલિન્દ સોમન સોશિયલ મીડિયા ઘણા સક્રિય રહે છે. ઘણી વાર તે ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. જો કે, આ વખતે મિલિન્દ પોતાની ફિટનેસ માટે પરંતુ પોતાની પત્ની અંકિતા સાથે રોમેન્ટીક ફોટોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વાયરલ થઈ રહેલા ફોટામાં બંને લિપલૉક કરતા જોવા મળી રહ્યા છે.

અંકિતાની આ પોસ્ટને હજારો લોકોએ કરી લાઈક
મિલિન્દ સોમનની પત્ની અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે રોમેન્ટીક ફોટો શેર કર્યો છે. અંકિતાએ ફોટો શેર કરીને એક સુંદર કેપ્શન પણ લખ્યુ છે. કેપ્શનમાં તેણે લખ્યુ છે કે કિસ કરતી વખતે સ્વર્ગ જેવો અનુભવ થવો જોઈએ. તેના આ ફોટાને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.
ફેન્સે કમેન્ટ કરીને કહ્યુ - અમને સ્વર્ગ ના બતાવો
વળી, ફેન્સે કમેન્ટ સેક્શનમાં કમેન્ટનુ પૂર લાવી દીધુ છે. ફેન્સ એક પછી એક ઘણી કમેન્ટ કરીને કપલની પ્રશંસા કરી રહ્યા છે. વળી, એક ફેન્સે ગુસ્સામાં લખ્યુ કે અમને સ્વર્ગ ના બતાવો... અને નર્ક સાથે છોડી દો.
ફેન્સે કરી જોરદાર પ્રશંસા
વળી, એક યુઝરે લખ્યુ કે ખરેખર તમે બંને એકબીજા માટે બન્યા છો. વળી, બીજા ફેને લખ્યુ કે સ્વર્ગ સિવાય પણ અનુભવી શકાય છે. આ રીતે સોશિયલ મીડિયા પર લોકો જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. ફેન્સ જોડીની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા જ્યારે અમુક હેટર્સ ગુસ્સો પણ કાઢી રહ્યા છે.

પોતાની પત્નીથી 26 વર્ષ મોટા છે મિલિન્દ
મિલિંદ સોમન પોતાની પત્નીથી 26 વર્ષ મોટા છે. જ્યારે મિલિન્દ સોમન 52 વર્ષના હતા ત્યારે તેમણે 26 વર્ષની અંકિતા સાથે સાત ફેરા લીધા હતા. અંકિતા મિલિંદ સોમનની બીજી પત્ની છે. આ પહેલા મિલિંદે વર્ષ 2006માં અભિનેત્રી માયલેની સાથે લગ્ન કર્યા હતા.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
