વર્ષ 2018 સૌથી હોટ તસવીરો, મોડલની બેકલેસ ફોટોએ આગ લગાવી

Posted By:
Subscribe to Oneindia News

સોશ્યિલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ અભિનેત્રી અથવા મોડલની બોલ્ડ તસવીરો વાયરલ થતી જ રહે છે. હાલમાં કે એક મોડલ પોતાની હોટ તસવીરોને લઈને સમાચારોમાં છે. હાલમાં જ તેને પોતાની હોટ ટોપલેસ ફોટો શેર કરી છે. આ તસવીરોમાં મોડલ બેકલેસ થઈને હોટ પોઝ આપી રહી છે. તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેના કારણે આ મોડલ ચર્ચામાં આવી છે.

અહીં અમે વાત કરી રહ્યા છે મિસ ઇન્ડિયા નતાશા સુરી વિશે. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેકલેસ ફોટો શેર કરી છે. તેની ફોટો પર ઘણા સારા કમેન્ટ મળ્યા છે. ઘણા લોકો તેની હોટનેસ ના દીવાના બની રહ્યા છે. તે ઘણા મોટા મોડેલિંગ પ્રોજેક્ટનો પણ ભાગ રહી ચુકી છે.

બોલ્ડનેસને કારણે ચર્ચા

બોલ્ડનેસને કારણે ચર્ચા

નતાશા સુરી આ પહેલા પણ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચા રહી ચુકી છે. તે છેલ્લા કેટલાક દિવસથી પોતાની ટોપલેસ તસવીરોને કારણે ચર્ચામાં છે. તે હંમેશા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા કરે છે.

શેર કરી ફોટો

શેર કરી ફોટો

આ દિવસોમાં નતાશા ની ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીર તેને જાતે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

આગ લગાવી

આગ લગાવી

આ તસ્વીરોને કારણે ઈન્ટરનેટ પર આગ લાગી ચુકી છે. તેની આ તસવીરો વાયરલ થઇ રહી છે.

ટોપલેસ

ટોપલેસ

પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી તે ચર્ચામાં આવી છે. નતાશા આ ફોટોમાં ટોપલેસ નજર આવી રહી છે.

મિસ ઇન્ડિયા

મિસ ઇન્ડિયા

નતાશા ઘ્વારા વર્ષ 2006 દરમિયાન મિસ ઇન્ડિયા ખિતાબ પોતાના નામે કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેને ખુબ જ પસંદ કરવામાં આવવા લાગી.

વેબ સિરીઝમાં નતાશા

વેબ સિરીઝમાં નતાશા

તેની સાથે નતાશા વેબ સિરીઝ "ઇનસાઇડ એજ" માં પણ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે.

અમિતાભ બચ્ચન સાથે

અમિતાભ બચ્ચન સાથે

અભિનેત્રી રૂપે નતાશાએ મલયાલમ ફિલ્મ "કિંગ લિયર" માં અભિનય કર્યો હતો અને તેની સાથે આ ફિલ્મમાં બોલિવૂડ બિગ બી અમિતાભ બચ્ચન પણ હતા.

બોલિવૂડ એન્ટ્રી

બોલિવૂડ એન્ટ્રી

નતાશાની બોલિવૂડ એન્ટ્રી હજુ સુધી બાકી છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

નતાશા હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટ ને કારણે ચર્ચામાં રહે છે.

પહેલા પણ થયી હતી ટોપલેસ

પહેલા પણ થયી હતી ટોપલેસ

નતાશા આ પહેલા પણ ટોપલેસ થઈને ફોટોશૂટ કરાવી ચુકી છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

નતાશા ખુબ જ હોટ છે જે તમે તેને તસવીરો જોઈને જ કહી શકો છો.

English summary
Model Natasha suri shared topless pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.