'અશ્લીલ ચેનચાળા' કરવા બદલ પૂનમ પાંડેની ધરપકડ, પૂછપરછ બાદ છુટકારો

મુંબઇ, 4 મે: સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પોતાના અશ્લિલ ફોટા તથા વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહેનાર મોડલ પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં છે. પૂનમ પાંડેને શુક્રવારે મુંબઇમાં એક સાર્વજનિક સ્થળ પર કથિત રીતે અશ્લીલ ચેનચાળા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી.

રિઓર્ટ અનુસાર પૂનમ પાંડે શહેરના મીરા રોડ સ્થિત એક સ્થળે તંગ કપડાંમાં એક યુવકની સાથે હતી અને બંનેને ત્યાં અશ્લીલ ચેનચાળા કરતાં જોવા મળી. જો કે આ કેસમાં પૂનમ પાંડેનું કહેવું કંઇક બીજું જ છે. પૂનમ પાંડેએ દાવો કર્યો છે કે તે રસ્તા કિનારે પોતાની કાર પાર્ક કરી ગીતો સાંભળી રહી હતી.

ફરિયાદ પર મુંબઇ પોલીસે પોલિસ એક્ટની કલમ 110 અને 117 હેઠળ કાર્યવાહી કરતાં પૂનમ પાંડેને પકડી. જો કે પકડ્યા બાદ પોલીસે થોડીવાર પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ પૂનમને ચેતાવણી આપી જવા દિધી હતી.

poonam-pandey

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડકપ જીતતાં મેદાનમાં ન્યૂડ થઇને આવવાની જાહેરાતના લઇને પૂનમ પાંડેનું નામ પહેલી વાર મીડિયામાં આવ્યું. ત્યારબાદ પૂનમ પાંડેએ ચર્ચામાં રહેવા માટ અશ્લીલ ફોટા ટ્વિટર પર અપલોડ કર્યા હતા. એકવાર તો ટ્વિટરે એકદમ અશ્લીલ ફોટા શેર કરવા માટે પૂનમ પાંડેને બેન કરી દિધી હતી.

પોતાના અશ્લીલ ફોટાથી મીડિયામાં છવાઇ રહેતાં પૂનમ પાંડેને બૉલીવુડમાં એન્ટ્રી મળી ગઇ. પૂનમ પાંડેનીએ પ્રથમ ફિલ્મ 'નશા' આવી, પરંતુ દર્શકોની આશા પર ખરી ન ઉતરવાના કારણે બૉક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X