For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સેક્સી ડાયન બની મોનાલિસાએ કાલા ચશ્મા પર કર્યો ધમાકેદાર ડાંસ

Video: સેક્સી ડાયન બની મોનાલિસાએ કાલા ચશ્મા પર કર્યો ધમાકેદાર ડાંસ

By Staff
|
Google Oneindia Gujarati News

બિગ બૉસના કેટલાય એવા કંટેસ્ટન્ટ છે જેઓ પોતાની બોલ્ડ તસવીરોને કારણે અવારનવાર લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક સ્ટાર એવી પણ છે જે પોતાના ગ્લેમરસ લુકને કારણે સતત ચર્ચાનો વિષય બની રહી છે. તે બીજું કોઈ નહિ બલકે મોનાલિસા છે. મોનાલિસાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર હવે એવો વીડિયો પોસ્ટ કર્યો છે જે બહુ તેજીથી જોવાઈ રહ્યો છે. ટીવી શો નજરમાં મોનાલિસા ડાયનની ભૂમિકા નિભાવી રહી છે. આ દરમિયાન શોના કાલના એપિસોડમાં મોનાલિસાએ કાલા ચશ્મા સોંગ પર ડાંસ કર્યો. જેનો વીડિયો મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તમે પણ જુઓ મોનાલિસાનો આ ડાંસ વીડિયો જ્યાં પર કાલા ચશ્મા અને રેડ સાડીમાં મોનાલિસા ધમાલ મચાવી રહી છે.

લાગી રહી છે હૉટ

લાગી રહી છે હૉટ

હાલમાં જ આ શોએ પોતાનો 200મો એપિસોડ પૂરો કર્યો. જેની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. જ્યાં પોતાના તમામ સ્ટાર કાસ્ટ સાથે મોનાલિસા બ્લેક ડ્રેસમાં ભારે સેક્સી જોવા મળી રહી હતી. તેના આ લુકે પણ ખુદને ખબરોનો ભાગ બનાવી લીધો હતો. મોનાલિસા અવારનવાર પોતાના ફેન્સ માટે કેટલીય તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પોતાની ખાનગી લાઈફથી લઈ પ્રોફેશનલ જિંદગી સુધી. મોનાલિસા હાલના દિવસોમાં ચારો તરફ ખબરોમા ંકોઈને કોઈ કારણસર છવાયેલી છે.

વીડિયો

અહીં જુઓ મોનાલિસાનો ડાંસ વીડિયો, અફલાતુન લાગી રહી છે આ વીડિયોમાં...

તસવીરો

તસવીરો

મોનાલિસાની આ તસવીરો જોઈ તમે ખુદને પણ નહિ રોકી શકો.

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં મોનાલિસાને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

બોલ્ડ તસવીરોથી લઈ

બોલ્ડ તસવીરોથી લઈ

બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ-ઈન

લિવ-ઈન

મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેમની લાઈફ વિવાદિત રહી છે. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તે લિવ-ઈન રિલેશનશિપમાં રહીને ચર્ચામાં રહી હતી.

કોલકાતાથી મુંબઈ

કોલકાતાથી મુંબઈ

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેણે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ પ્રયાણ કર્યું.

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા

ભોજપુરી ફિલ્મોમાં

ભોજપુરી ફિલ્મોમાં

મોનાલિસા અને વિક્રાંત સઈયાં તુફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપૂરી ફિલ્મો કરી ચૂકી છે.

English summary
monalisa danced on song kala chasma, video set fire on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X