Monalisa Hot Look : મોનાલિસાએ રેડ મોનોકિનીમાં કાતિલ પોઝ આપ્યા, જોઈ લો ફોટો
Monalisa Hot Look : ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના બોલ્ડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હાલમાં જ મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
હાલમાં જ મોનાલિસાએ તેના ઈન્સ્ટ્રાગ્રામ પર કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યાં છે.

લેટેસ્ટ ફોટોમાં મોનાલિસા સ્વિમિંગ પૂલ પાસે રેડ મોનોકિનીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાનો આ હોટ અવતાર તેના ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.
ફોટોમાં મોનાલિસાનો બોલ્ડ એન્ડ બિંદાસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. રેડ મોનોકિનીમાં મોનાલિસા તેના સ્ટાઇલિશ અંદાજ સાથે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરીને બોલ્ડનેસનો તડકો મારી રહી છે.
મોનાલિસાના આ ફોટાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જ તેના પર હજારો લાઈક્સ અને કોમેન્ટ આવી ગઈ છે. ફેન્સ તેની ફિટનેસ, સુંદરતા અને સ્ટાઇલના વખાણ કરી રહ્યાં છે.
મોનાલિસાનો આ હોટ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે મોનાલિસાએ પોતાના લુક અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવ્યા હોય. તે અવારનવાર તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
રેડ મોનોકિનીમાં સ્વિમિંગ પૂલના કિનારે પોઝ આપીને મોનાલિસાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે માત્ર ભોજપુરી સિનેમાની સ્ટાર જ નથી પરંતુ ફેશન અને ગ્લેમરની દુનિયાની ક્વિન છે.












Click it and Unblock the Notifications
