Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બપ્પી લહિરી અને સંજય ગુપ્તા પર છવાયું હોળીનો રંગ

મુંબઈ, 18 માર્ચ : ગઈકાલે સમગ્ર દેશમાં રંગોનો પર્વ હોળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. સમગ્ર દેશમાં લોકોએ એક-બીજાને રંગી હોળી પર્વની શાનદાર ઉજવણી કરી, તો ગ્લૅમર જગત પણ આ ઉજવણીમાંથી બાકાત ન રહ્યું. ખાસ તો બૉલીવુડથી લઈ ટેલીવુડ સુધી તમામ ક્ષેત્રના કલાકારોએ હોળીની જોરદાર ઉજવણી કરી.

બૉલીવુડના સંગીતકાર બપ્પી લહિરી અને સંજય ગુપ્તા ઉપર પણ જાણે હોળીનો રંગ છવાઈ ગયો હતો. બપ્પી લહિરીના નિવાસ સ્થાને યોજાયેલ હોળીની ઉજવણીમાં બપ્પી લહિરી, તેમના પત્ની, પુત્ર અને પુત્રવધુ ઉપરાંત અનેક મહેમાનોએ પણ ભાગ લીધો હતો, તો સંજય ગુપ્તા દ્વારા યોજાયેલ હોળી ઉત્સવમાં સોનૂ સૂદ, ડીનો મોરિયા, પ્રીતિ ઝિંગિયાણી સહિત અનેક હસ્તીઓ જોડાઈ હતી.

તેવી જ રીતે રંગ હોળી પ્રસંગે યાજોયલ ઝૂમ હોળી પાર્ટીમાં સિતારાઓએ ધમાલ મચાવી. અહીં ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં સન્ની લિયોન, પૂનમ પાન્ડે અને રાખી સાવંત, તો ટેલીવિઝન કલાકારોમાં એજાઝ ખાન, પાયલ રોહતગી, સંગ્રામ સિંહ પણ હોળીની મસ્તીમાં ડુબી ગયા હતાં. ઝૂમ હોળી પાર્ટીમાં રાગિણી એમએમએસ 2 ફિલ્મના નિર્માતા એકતા કપૂર પણ હાજર રહ્યા હતાં અને ફિલ્મના અભિનેત્રી સન્ની લિયોને ફિલ્મના ગીતો ઉપર પરફૉર્મ કર્યુ હતું.

બીજી બાજુ હાલમાં બેવકૂફિયાં ફિલ્મમાં બિકિની પહેરવા અંગે ચર્ચામાં રહેલા સોનમ કપૂર પણ હોળીના રંગે રંગાઈ ગયા હતાં, તો સોનાક્ષી સિન્હાએ પણ હોળી રમવા સાથેની તસવીર ટ્વિટર ઉપર ટ્વીટ કરી હતી. ઉપરાંત ઘણા કલાકારોએ હોળીની શાનદાર ઉજવણી કરી હતી.

ચાલો જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓની હોળી તસવીરોમાં :

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

હોળીના રંગે રંગાયો બપ્પી લહિરી પરિવાર

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં પરિવાર સાથે પહોંચ્યાં ડબ્બૂ રત્નાની.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં ડીનો મોરિયો.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં ગોલ્ડી બહેલ.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં પ્રીતિ ઝાંગિયાણી.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં સચિન આહિર.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં સંજય ગુપ્તા તથા સોનૂ સૂદ.

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણી

સંજય ગુપ્તાના ઘરે હોળીની ઉજવણીમાં રંગે રંગાયેલા સંજય ગુપ્તા.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં એજાઝ ખાન.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં ઇમામ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં પત્ની સાથે ઇંદ્રનીલ સેનગુપ્તા.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં કાયનાત અરોરા.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં કામ્યા પંજાબી.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં કરણવીર બોહરા અને તીજય સિદ્ધૂ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં મંદિરા બેદી.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં પૂજા બેદી.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં પૂનમ પાન્ડે.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં આર ટી ચાવલા અને દીપશિખા નાગપાલ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં સચિન શ્રૉફ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં સંભાવના સેઠ.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં સંતોષ શુક્લા.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં સન્ની લિયોન.

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટી

ઝૂમ હોળી પાર્ટીમાં તનિષા સિંહ અને ડૉલી બિન્દ્રા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X