વ્હાઈટ ક્રોપ ટોપ અને મીની સ્કર્ટમાં એકદમ ક્યૂટ લાગી રહી છે મૌની રોય, જુઓ ફોટો!
મૌની રોયની ટીવીથી બોલિવૂડ સુધીની સફર ઘણી રોમાંચક રહી છે. મૌની સતત તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેમની સુંદરતા પર લોકો ફિદા થઈ રહ્યા છે.
મૌની રોયની ટીવીથી બોલિવૂડ સુધીની સફર ઘણી રોમાંચક રહી છે. મૌની સતત તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેમની સુંદરતા પર લોકો ફિદા થઈ રહ્યા છે. મૌની સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેના નવા વીડિયો શેર કરતી રહે છે.

મૌની રોયનો ગ્લેમરસ અવતાર
મૌનીના ફેન્સ પણ મૌનીને ઘણો પ્રેમ આપે છે, મૌની રોય પોતાની સ્ટાઈલથી મિનિટોમાં લોકોને પોતાના બનાવી લે છે. તેની સુંદરતા તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

સફેદ ક્રોપ ટોપ અને ગ્રીન મિની સ્કર્ટમાં મૌની
હવે મૌની રોયના લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે પૂલની બાજુમાં ઉભી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેણે સફેદ ક્રોપ ટોપ પહેર્યું છે અને ગ્રીન કલરનું મિની સ્કર્ટ પહેર્યું છે.

ફોટોમાં મૌની ક્યૂટ લાગી રહી છે
ફોટોમાં મૌની તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મૌની આ લુકમાં એકદમ ગ્લેમરસ અને બોલ્ડ પણ લાગી રહી છે. મૌની આ ફોટો ફેન્સને પણ સતત પસંદ આવી રહ્યા છે.

મૌનીના ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે
મૌનીએ મીની સ્કર્ટ અને ક્રોપ ટોપ સાથે હાથમાં ગોલ્ડન કલરનું બ્રેસલેટ પહેર્યું છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૌની સતત ફોટો શેર કરતી રહે છે
મૌની રોય હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ પોસ્ટ કરતી રહે છે. જે થોડીવારમાં વાયરલ પણ થઈ જાય છે. આ સ્થિતિમાં તેના આ હોટ ફોટો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યા છે.

મૌની આ ફિલ્મોમાં જોવા મળશે
મૌની આ ફોટોમાં અલગ-અલગ લુકમા કેમેરા સામે પોઝ આપી રહી છે. મૌની રોય ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સાથે હશે.

મૌની ભયાનક અવતારમાં જોવા મળશે
અયાન મુખર્જી બ્રહ્માસ્ત્ર સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં પહેલીવાર મૌની ભયાનક અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
