Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મૌની રોયે પિંક બ્રાલેટમાં સ્ટનિંગ પોઝ આપ્યા, ફોટો જોઈને ઘાયલ થઈ જશો

ટીવીની નાગીન મૌની રોય તેના સ્ટનિંગ લુકથી સોશિયલ મીડિયાનો પારો ચડાવી રહી છે. તેને હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ માટે શેર કર્યુ છે.

બ્રહ્માસ્ત્રની સફળતા બાદ અભિનેત્રી મૌની રોયની ખુબ ચર્ચા છે. ટીવીમાં નાગીનના પાત્રથી ફેમસ થયેલી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. મૌની રોય ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેના બોલ્ડ અવતાર ફેન્સ માટે શેર કરતી રહે છે. હવે મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટછી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

મૌની રોયનો બોલ્ડ અવતાર

મૌની રોયનો બોલ્ડ અવતાર

બ્રહ્માસ્ત્રની સફળતા બાદ મૌની રોયની ફેન ફોલોઈંગ ઝડપથી વધી છે. મૌની પણ તેના અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હવે મૌની રોયે પિંક આઉટફિટમાં તેના ફોટો શેર કરીને ઈન્ટરનેટરનો પારો ચડાવી દીધો છે.

લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ

લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ

મૌની રોયે હાલમાં જ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની પિંક બ્રાલેટમાં જોવા મળી રહી છે. તેનો આ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપની વાયરલ થઈ રહ્યો છે.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફોટોમાં મૌનીનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં મૌની તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અને એક પછી એક ગ્મેરસ પોઝ આપતી જોવા મળી રહી છે. તેની કાતિલ અદાઓ જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

ખૂબસૂરત લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી

ખૂબસૂરત લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી

મૌની રોય તેના ફેન્સને ઘાયલ કરવાનો એક પણ મોકો નથી છોડતી. લેટેસ્ટ ફોટોશૂટમાં મૌની તેના ખૂબસૂરત લેગ્સ અને ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.

કમાલની સુંદર લાગી રહી છે

કમાલની સુંદર લાગી રહી છે

ફોટોમાં મૌની રોય કમાલની હોટ લાગી રહી છે. ટીવીની નાગીન આ દિવસોમાં બોલિવૂડમાં પગ જમાવી રહી છે. તેનો આ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

પિંક બ્રાલેટ સાથે શ્રગ કૈરી કર્યુ

પિંક બ્રાલેટ સાથે શ્રગ કૈરી કર્યુ

મૌનીએ પિંક બ્રાલેટ સાથે શ્રગ કૈરી કર્યુ છે. તેનો આ લુક એકદમ સ્ટાઈલિસ્ટ લાગી રહ્યો છે. આ સ્ટનિંગ લુકમાં મૌની કાતિલ પોઝ આપી રહી છે. તેના ફોટો જોઈને કોઈપણ ઘાયલ થઈ શકે છે.

મૌનીએ હાલમાં જ લગ્ન કર્યા છે

મૌનીએ હાલમાં જ લગ્ન કર્યા છે

મૌની રોય બ્રાલેટ સાથે બેબી પિંક લિપસ્ટિક અને ગ્લોસી ન્યૂડ મેકઅપમાં અદભૂત લાગી રહી છે. મૌનીએ હાલમાં જ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.

મૌની બોલિવૂડમાં પગ જમાવી રહી છે

મૌની રોયને ટીવી સિરિયલ નાગિનથી ઓળખ મળી. લોકોને તેનો નાગીન લુક પસંદ આવ્યા બાદ તે બોલિવૂડ તરફ વળી. મૌનીએ 2018માં ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X