Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : મારા પોશાકો ઝીરો સાઇઝ માટે નથી : મનીષ મલ્હોત્રા

મુંબઈ, 27 એપ્રિલ : પ્રસિદ્ધ ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કહેવું છે કે તેમના પોશાકો દુબળી-પાતળી મહિલાઓ માટે નથી. તેમનું માનવું છે કે સાઇઝ ઝીરોનું પ્રચલન જૂનૂ થયું છે. આજકાલ મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે વધુ સજાગ છે.

મનીષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું - સાઇઝ ઝીરોનું ચલણ હવે વીતી ચુક્યું છે. આજે મહિલાઓ સ્વસ્થ હોવું પસંદ કરે છે. ઘણી અભિનેત્રીઓ માતા બની ચુકી છે અને આજેય તેઓ કમાલની દેખાય છે. મારા પોશાકો ઝીરો સાઇઝ ધરાવતી મહિલાઓ માટે નથી.

કાજોલ, પ્રિયંકા ચોપરા, કરિશ્મા કપૂર, કરીના કપૂર અને કૅટરીના કૈફ જેવી પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રીઓના પોશાકો ડિઝાઇન કરનાર મનીષ મલ્હોત્રાની ડિઝાઇનો ખૂબ જ આકર્ષક છે, પરંતુ તેઓ પોતાના પોશાકોની વ્યાપકતા ઉપર ભાર મૂકી રહ્યાં છે. ભારતીય સિનેમાના 100 વર્ષ અંગે મનીષ મલ્હોત્રા કહે છે - ફિલ્મોની વેશભૂષામાં હવે ઘણો બદલાવ આવ્યો છે અને આ બદલાવ ઝડપથી પ્રગતિ કરીરહ્યો છે.

મનીષ મલ્હોત્રાએ હાલ કોલગેટ ટૂથપેસ્ટના નવા ઉત્પાદન કોલગેટ વિજિબલ વ્હાઇટની પ્રચાર ઝુંબેશ તેમજ માર્કેટિંગ નીતિ માટે લાલ તેમજ સફેદ કલની આખી ડિઝાઇન શ્રેણી તૈયાર કરી છે.

આવો તસવીરોમાં જોઇએ મનીષ મલ્હોત્રા અને તેમની પોશાકો પહેરનાર અભિનેત્રીઓની ઝલક.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાએ હાલ કોલગેટ ટૂથપેસ્ટના નવા ઉત્પાદન કોલગેટ વિજિબલ વ્હાઇટની પ્રચાર ઝુંબેશ તેમજ માર્કેટિંગ નીતિ માટે લાલ તેમજ સફેદ કલની આખી ડિઝાઇન શ્રેણી તૈયાર કરી છે. તસવીરમાં આયુષ્માન ખુરાના તથા સોનમ કપૂર સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

બિપાશા બાસુ સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

ફૅશન પર્સનાલિટી 2012 ઍવૉર્ડ સ્વીકારતાં મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

કાજોલ તથા સોફી ચૌધરી સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

કરણ જૌહર સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

કરીના કપૂર સાથે મનીષ મલ્હોત્રા. કરીનાનું દુલ્હન ડ્રેસ મનીષ મલ્હોત્રાએ જ તૈયાર કર્યુ હતું.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

કરિશ્મા કપૂર સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

શાઇના એનસી તેમજ પ્રિયંકા ચોપરા સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

સોફી ચૌધરી સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

ઉર્મિલા માતોંડકર, શીતલ મફતલાલ તેમજ સોફી ચૌધરી સાથે મનીષ મલ્હોત્રા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ડ્રેસ ઉપર ખિલી ઉઠ્યાં પરિણીતી ચોપરા.

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રાની આકર્ષક પોશાકો

મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ડ્રેસ ઉપર ખિલી ઉઠ્યાં શ્રિયા સરન તેમજ લારા દત્તા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X