પિંક બિકીની ટોપ અને શોર્ટ્સમાં નમ્રતા મલ્લાનો બોલ્ડ અવતાર, ફોટોશૂટ સોશિયલ મીડિય પર વાયરલ!

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેની અદાઓથી લાખો દિલો પર રાજ કરતી જોવા મળે છે. નમ્રતા મલ્લા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે. નમ્રતા મલ્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેની અદાઓથી લાખો દિલો પર રાજ કરતી જોવા મળે છે. નમ્રતા મલ્લા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે. નમ્રતા મલ્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નમ્રતા ચાહકો સાથે તેના ફોટા અને બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે.

નમ્રતા મલ્લાનો બોલ્ડ અવતાર

નમ્રતા મલ્લાનો બોલ્ડ અવતાર

તાજેતરમાં નમ્રતા મલ્લાએ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે પિંક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે પિંક કલરના શોટ્સ પહેરીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે. નમ્રતાની આ કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.

પિંક શોર્ટ્સમાં બોલ્ડ પોઝ આપ્યા

પિંક શોર્ટ્સમાં બોલ્ડ પોઝ આપ્યા

આ તસવીરોમાં નમ્રતાએ અલગ-અલગ પ્રકારના પોઝ આપ્યા છે. 33 વર્ષની ઉંમરે પણ નમ્રતા મલ્લા તેના કિલર અભિનયથી યુવા અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. નમ્રતા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.

ફોટો ઈન્ટરનેટ પર વાયરલ

ફોટો ઈન્ટરનેટ પર વાયરલ

તાજેતરમાં જ નમ્રતા મલ્લાએ તેના નવા ગીતની જાહેરાત કરી છે. જેમાં તે ખેસારી લાલ યાદવ સાથે જોવા મળશે. નમ્રતા મલ્લા અને ખેસારી લાલ યાદવ ઘણા મ્યુઝિક આલ્બમમાં સાથે જોવા મળ્યા છે. અને તેમના ચાહકો તેમને ફરીથી સાથે જોવા માટે ઉત્સુક બની રહ્યા છે.

નમ્રતા સતત તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

નમ્રતા સતત તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

આ ગીતનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો નમ્રતાએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. જેમાં તે ખેસારી લાલ યાદવની પ્રશંસા કરતી જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X