હોલીવૂડ મૂવી સ્પાયમાં રેડ હોટ ગાઉનમાં છવાઇ નરગિસ
બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કર્યા બાદ હવે નરગિસ ફખરી જઇ રહી છે હોલીવૂડ તરફ. નરગિસ ફખરીએ હાલમાં જ "સ્પાય" કરીને એક હોલીવૂડમાં એક નાનકડા રોલ ભજવ્યો છે.
ત્યારે આ ફિલ્મના પ્રિમિયરમાં હાજર રહેલી નરગિસ ફખરીએ રેડ ડીપ કટવાળો ગાઉન પહેર્યો હતો. જો કે તેવું નથી કે નરગિસે બોલીવૂડને બાય બાય કહી દીધું હોય
હોલીવૂડ સાથે જ નરગિસે બોલીવૂડમાં પણ પોતાનું કામકાજ પણ ચાલુ રાખ્યું છે. હાલમાં તેને ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું હતું એક હોટ ફોટોશૂટ તો નરગિસ ફખરીની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

રેડ કાર્પેટ
હોલીવૂડ ફિલ્મ "સ્પાય"ના પ્રિમિયરમાં પહોંચી જાણીતી મોડેલ અને બોલીવૂડ એક્ટ્રેસ નરગિસ ફખરી.

રેડ ગાઉન
રેડ કાર્પેટ પર રેડ હોટ ગાઉનમાં પહોંચી નરગિસ ફખરી.

સ્ટનિંગ નરગિસ
ડીપ કટવાળા આ ગાઉનમાં નરગિસ ફખરીની સુંદરતા નીખરીને આવી રહી હતી.

ફોટોશૂટ
એવું નથી કે નરગિસ હવે ખાલી હોલીવૂડમાં જ કરવા માંગે છે તે પોતાનું મોડેલ તરીકેનું કેરિયર ભારતમાં પણ ચાલુ રાખવા માંગે છે.

સાડીમાં નરગિસ
હાલમાં જ નરગિસે શોર્ટ હેર કરાવ્યા છે. જો કે આ શોર્ટ હેરમાં પણ નરગિસ લાગી રહી છે સુંદર.

બ્યૂટિફૂલ
વાઇટ ટોપમાં બ્યૂટિફૂલ અને પોતાની મસ્તીમાં મસ્ત દેખાતી નરગિસ ફખરી.

સ્ટાઇલીશ
જો કે નરગિસ ફખરીના સ્ટાઇલ સ્ટેમેન્ટ યુનિક અને તેને આ યુનિકનેસ આ ફોટોમાં દેખાઇ રહી છે.

કૂલ નરગિસ
વાઇટ ટોપમાં કૂલ લાગી રહેલી નરગિસ ફખરીની આ અદાઓ છે કાતિલ.

ક્યા અદા
જો કે શોર્ટ હેરમાં પણ નરગિસ ફખરીની અદાઓ કંઇક આ રીતે નીખરીને આવતી હતી.

ક્યા ઝલવે
નરગિસ ફખરીના પોતાના હુસ્નના ઝલવા અહીં કંઇક આ રીતે બતાવી રહી છે.

ફેમિના મેગેઝિન
ફેમિના મેગેઝિન એપ્રિલ એડિસન માટે નરગિસ ફખરીએ કરાવ્યું હોટ ફોટાશૂટ.

સ્વીમીંગ શૂટમાં નરગિસ
ત્યારે ફેમિના મેગેઝિન માટે કરાવેલા આ ફોટોશૂટમાં નરગિસ ફખરી લાગી રહી હતી સુપર હોટ.

શોર્ટ હેર
શોર્ટ હેર અને બ્રાઉન મેકઅપમાં નરગિસ ફખરીનો અંદાજ કંઇક અલગ જ લાગી રહ્યો હતો.

સુપર હોટ
જો કે નરગિસ ફખરી તેના આ અંદાજ અને આ સ્ટાઇલમાં લાગી રહી હતી સુપર હોટ.












Click it and Unblock the Notifications
