નવાબ શાહ અને પૂજા બત્રા સ્વિમિંગ પૂલમાં રોમાન્સ કરતા જોવા મળ્યા
પૂજા બત્રા અને નવાબ શાહના લગ્નના સમાચાર બહાર આવ્યાના દિવસથી જ તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.
પૂજા બત્રા અને નવાબ શાહના લગ્નના સમાચાર બહાર આવ્યાના દિવસથી જ તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. જોકે નવાબ અને પૂજાએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં પણ તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે લોકો આ બંને વિશે જાણવા માટે ઉત્સુક છે અને તેથી જ તે બંને સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કરી રહ્યાં છે. નવાબ શાહે રવિવારે પોતાની પત્ની પૂજા બત્રા સાથે એક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

કૅપ્શનમાં લખ્યું, સન્ડે કે ફંડે
આ તસવીરમાં બંને પૂલમાં રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં પૂજાએ લાલ બિકિની પહેરી છે જ્યારે નવાબ શર્ટલેસ નજર આવી રહ્યા છે. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, 'સન્ડે કે ફંડે' આ સમયે સોશિયલ મીડિયા પર તેમની આ ફોટો હોટ ટોપિક બની છે અને લોકો તેમની તસવીરો પર પણ કમેન્ટ પણ કરી રહ્યા છે.
| |
પૂજા બત્રાએ નવાબ શાહ સાથે ગુપચુપ લગ્ન કર્યા
આપને જણાવી દઈએ કે 4 જુલાઈના રોજ પૂજા બત્રાએ નવાબ શાહ સાથે દિલ્હીમાં ગુપચુપ રીતે આર્ય સમાજ ઢંગે લગ્ન કર્યા હતા અને થોડા સમય પછી બંનેએ લગ્ન કરી લીધા તેવી સોશિયલ મીડિયા પર તેમના નવા કુટુંબની તસવીર શેર કરી હતી, તસવીર શેર કરતી વખતે, પૂજા બત્રાએ કેપ્શન કર્યું છે - મારો નવો પરિવાર.

5 મહિના ડેટિંગ કર્યા પછી લગ્નનો નિર્ણય લીધો
અમે તમને જણાવી દઈએ કે એકબીજા સાથે ડેટિંગના માત્ર 5 મહિના પછી, પૂજા-નવાબે લગ્ન કરવાનું નક્કી કર્યું અને આર્ય સમાજની રીતે દિલ્હીમાં લગ્ન કર્યા, જેમાં ફક્ત તેના પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થયા. ખબર એવી પણ આવી હતી કે પૂજાએ નિકાહ પણ કર્યા હતા.
|
પૂજા બત્રાના આ બીજા લગ્ન
તમને જણાવી દઈએ કે નવાબ શાહના આ પહેલા લગ્ન છે અને પૂજા બત્રાના આ બીજા લગ્ન છે, તેણે વર્ષ 2002 માં લોસ એન્જલસના ઓર્થોપેડિક સર્જન સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા, પરંતુ ટૂંક સમયમાં આ સંબંધ સમાપ્ત થયો અને લગ્નના 9 વર્ષ પછી, 2011 દરમિયાન બંને જુદા પડ્યા હતા.
આ પણ જુઓ: શિલ્પા શેટ્ટીએ એક જ ઝાટકામાં 10 કરોડ રૂપિયાની ઓફર નકારી દીધી
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
