શિલ્પા શેટ્ટીએ એક જ ઝાટકામાં 10 કરોડ રૂપિયાની ઓફર નકારી દીધી
બોલીવુડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એવા લોકોમાં શામેલ છે, જેઓ સ્લિમ બોડી ધરાવે છે. પોતાના યોગ ઘ્વારા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પા શેટ્ટીએ એક એવું કામ કર્યું છે, જેની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.
બોલીવુડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એવા લોકોમાં શામેલ છે, જેઓ સ્લિમ બોડી ધરાવે છે. પોતાના યોગ ઘ્વારા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પા શેટ્ટીએ એક એવું કામ કર્યું છે, જેની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં, કરોડો લોકો માટે રોલ મોડેલ બનનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ના પાડી હતી. તેમને આ જાહેરાત માટે 10 કરોડની ઓફર આપવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટીએ 10 કરોડ રૂપિયાની ઓફર નકારી
અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે માને છે કે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ આરોગ્ય માટે પૂરતા છે. પાતળા થવાની દવાઓ નુકસાન પહોંચાડી શકે છે. જે હું મારી જાતે નથી કરતી તેને હું બીજાને કરવા માટે કેવી રીતે કહી શકું. શિલ્પાએ કહ્યું કે આજની દોડતી લાઇફમાં વ્યક્તિ પાસે પોતાનું ટાઇમ ટેબલ હોવું જોઈએ. વર્કઆઉટ અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ અને આ હેલ્ધી અને ફીટ રાખી શકે છે.

શિલ્પાનો ભરોષો યોગ પર, દવાઓ પર નહીં
આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોલ્ડ ડ્રિંક કંપનીની જાહેરાત કરવાની ના પાડી હતી કારણ કે તેમણે એવું કહ્યું હતું કે જે પીણાં પોતે પીતા નથી, તે પીણું પોતાના ચાહકોને પીવાનું તેઓ કેવી રીતે કહી શકે? તેમનું કહેવું હતું કે કોલ્ડ ડ્રિન્ક માણસની તબિયત માટે સારી નથી.

13 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી
આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી લગભગ 13 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે. શબ્બીર ખન્ના નિર્દેશનમાં બની રહેલી એક્શન ફિલ્મ 'નીકકમા' માં શિલ્પા શેટ્ટી એક અગત્યનો રોલ કરી રહી છે. વર્ષ 2007 દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મ 'અપને' પછી શિલ્પા શેટ્ટી મોટા પરદે આવી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
