ગ્લેમરસ લુકમાં પલટી પલટીને નોરા ફતેહીએ પોઝ આપ્યા, જુઓ ફોટો
લેટેસ્ટ લુકમાં નોરા ફતેહી ટાઈટ ટોપમાં જોવા મળી રહી છે. ટાઈટ ટોપ અને બ્લેક ગોગલ્સમાં નોરા કમાલ લાગી રહી હતી. ટાઈટ ટોપ સાથે નોરા ડેનિમમાં કમાલની બોલ્ડ લાગી રહી છે.
આ દિવસોમાં બોલિવૂડમાં નોરા ફતેહીનો કોઈ મુકાબલો નથી. અદભુત ડાન્સ હોય કે ગ્લેમરસ ફેશન સેન્સ, નોરા ફતેહી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નોરા ફતેહીની અદભુત ફેશન સેન્સના દિવાનાઓમાં ફેન્સ સિવાય બોલિવૂડ સ્ટાર પણ સામેલ છે. હાલમાં જ નોરા ફતેહ ફરી એક વખત ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી. અહીં મોરા ટાઈપ ટોપમાં કમાલની બોલ્ડ લાગી રહી હતી.

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર
નોરા ફતેહીને તેના ફેન્સને ઘાયલ કરવાનું સારી રીતે આવડે છે. હાલમાં જ નોરા ફતેહી મુંબઈના પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. આ ફોટોમાં નોરાનો લુક ફેન્સના હોશ ઉડાવવા પુરતો હતો. આ ફોટોમાં નોરા એકદમ હસીન લાગી રહી છે.

ટાઈટ ટોપ-જિન્સમાં કમાલ લાગી રહી છે
લેટેસ્ટ લુકમાં નોરા ફતેહી ટાઈટ ટોપમાં જોવા મળી રહી છે. ટાઈટ ટોપ અને બ્લેક ગોગલ્સમાં નોરા કમાલ લાગી રહી હતી. ટાઈટ ટોપ સાથે નોરા ડેનિમમાં કમાલની બોલ્ડ લાગી રહી છે. તેનો આ લુક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો છે.

દિલ ખોલીને પોઝ આપ્યા
ફોટોમાં નોરા કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપી રહી છે. અહીં નોરા તેની અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે. ટાઈટ ટોપ સાથે જિન્સમાં નોરાની અદાઓ કોઈને પણ દિવાના બનાવી શકે છે.

નોરાના બોલ્ડ લુકથી ટ્રોલ્સને મરચા લાગ્યા
જો કે કેટલાક લોકોએ નોરાના હોટ એન્ડ બોલ્ડ અવતારથી મરચા લાગ્યા છે. નોરાના ફેન્સ ફોટોના દિવ ખોલીને વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ નોરાને ટ્રોલ્સ કરી રહ્યા છે. અહીં ટ્રોલ્સ નોરા પર મલાઈકાની કોપી કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

નોરા કાતિલ સ્માઈલ આપી રહી છે
ફોટોમાં નોરા ફતેહી કમાલની સ્માઈલ આપી રહી છે. તેની સ્માઈલ જોઈને ફેન્સ ફિદા થઈ રહ્યા છે. નોરાના લુક પર તેની કાતિલ સ્માઈલ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે. ફેન્સની નજર નોરાના લુક પર અટકી ગઈ છે.

ફેન્સ ફોટોના વખાણ કરી રહ્યા છે
નોરા ફતેહીનો આ ગ્લેમરસ અવતાર હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરાના ફેન્સ આ ફોટોને લાઈક અને શેર કરી રહ્યાં છે. આ સિવાય ઘણા ફેન્સ કમેન્ટ કરીને નોરાના લુકના વખાણ કરી રહ્યા છે.

ફોટો વાયરલ
નોરાનો દરેક અવતાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. નોરા તેના તમામ બોલ્ડ અને ગ્લેમરસ અવતાર ફેન્સ સાથે શેર કરે છે. આ સિવાય તે પૈપ્સની ફેવરીટ છે. પૈપ્સ નોરાને કેમેરામાં કેદ કરવાનો કોઈ મોકો છોડતી નથી.

હાલમાં જ નોરા ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળી હતી
આ દિવસોમાં નોરા ફતેહી ઝલક દિખલા જા 10 માં જજ તરીકે જોવા મળી હતી. નોરા સાથે આ શો માં કરણ જોહર અને માધુરી દિક્ષીત પણ હતા. આ સિવાય નોરા ઘણા મ્યૂઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
