હવે સારવાર માટે વિદેશ જશે સલમાન ખાન
મુંબઇ, 10 ફેબ્રુઆરી: અભિનેતા સલમાન ખાને જણાવ્યું છે કે પોતાના કામ અને કાળિયારના શિકારના આરોપના મામલાના કારણે સારવાર માટે તેમનો વિદેશ પ્રવાસ હંમેશા અધ્ધરતાલ પર લટકતો રહ્યો, પરંતુ હવે તેઓ વિદેશ જઇ શકે છે.

સલમાન ખાન પર 1998માં વન્યજીવ સુરક્ષા અધિનિયમ હેઠળ રાજસ્થાનમાં એક ફિલ્મના શુટિંગ દરમિયાન કાળિયારનું ગેરકાયદેસર રીતે શિકાર કરવાનો આરોપ હતો. અદાલતી મામલા અંગે સવાલ કરાતા સલમાને જણાવ્યું કે 'આ સમયે હું આ મુદ્દે વાત ના કરી શકું.'












Click it and Unblock the Notifications
