મિત્રો સાથે પાર્ટીમાં ધમાલ કરતી જોવા મળી ન્યાસા દેવગન, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

ન્યાસા દેનગન આ દિવસોમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ન્યાસાએ મિત્રો સાથે મસ્તી કરતા પોઝ આપી મહેફિલ લૂંટી છે.

બોલિવૂડમાં નવા વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા પણ ફુલ મસ્તીના મુડમાં જોવા મળી રહી છે. હાલમાં જ ન્યાસા પાર્ટી કરતી કેમેરામાં કેદ થઈ હતી. ન્યાસા દિવસે દિવસે બોલ્ડ બની રહી છે ત્યારે તે ગ્લેમરસ અંદાજમાં મિત્રો સાથે ચીલ કરતી જોવા મળી હતી.

Nysa Devgan

સેલિબ્રેશન મૂડમાં જોવા મળી ન્યાસા

સેલિબ્રેશન મૂડમાં જોવા મળી ન્યાસા

કાજોલ અને અજય દેવગનની લાડલીએ ભલે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી ન કરી હોય પણ તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ ન્યાસા તેના મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. હવે ન્યાસાનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી

મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી

ન્યાસા પાર્ટી લવર છે અને ઘણી વખત પાર્ટી કરતી જોવા મળે છે ત્યારે તે નવા વર્ષે તેના ખાસ મિત્ર ઓરહાન સાથે જોવા મળી હતી. અહીં ન્યાસા કમાલની સુંદર લાગી રહી હતી. ન્યાસાએ અહીં મિત્રો સાથે દિલ ખોલીને પોઝ આપ્યા હતા.

ફોટો વાયરલ થઈ રહ્યા છે

ફોટો વાયરલ થઈ રહ્યા છે

અવારનવાર ન્યાસાના પાર્ટીના ફોટો વાયરલ થતા રહે છે ત્યારે તે નવા વર્ષના સેલિબ્રેશનને કેવી રીતે મીસ કરે, ન્યાસા નવા વર્ષે મિત્રો સાથે જોવા મળી હતી. અહીં ન્યાસાએ ભારે ધમાલ કરી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ન્યાસા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી

ન્યાસા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી

ન્યાસા દિવસે દિવસે બોલ્ડ બની રહી છે. છેલ્લા થોડા સમયમાં જ ન્યાસાની ફેન ફોલોઈંગ મોટા પ્રમાણમાં વધી છે ત્યારે હવે અહીં તે મસ્તીના મૂડમાં ફોટો ખેંચાવતી જોવા મળી હતી. ન્યાસાની અદાઓ ફેન્સને ઘાયલ કરી રહે છે.

ન્યાસા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે

ન્યાસા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે

ન્યાસા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. ન્યાસા તેના ખાસ મિત્ર ઓરહાન સાથે પાર્ટી કરતી જોવા મળે છે ત્યારે આ વખતે પણ તે ઓરહાન સાથે જોવા મળી હતી. ઓરહાન અને ન્યાસાનું બોન્ડિંગ સારૂ છે.

ન્યાસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

ન્યાસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

ન્યાસા તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. પાર્ટીમાં ન્યાસા બ્લેક ડીપ નેક ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં ન્યાસા મહેફિલ લૂંટતી જોવા મળી હતી. મિત્રો સાથે પોઝ આપતા ન્યાસા કમાલની હોટ લાગી રહી હતી.

ન્યાસા પહેલા પણ પાર્ટી કરતી જોવા મળી હતી

ન્યાસા પહેલા પણ પાર્ટી કરતી જોવા મળી હતી

ન્યાસા દેવગન નવા વર્ષે મસ્તીના મૂડમાં છે ત્યારે આ પહેલા પણ તેની નવા વર્ષની સેલિબ્રેશનની તસવીરો વાયરલ થઈ હતી. આ ફોટોએ પણ ફેન્સને ઘાયલ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X