બદલાપુરમાં ન્યૂડ સીન આપનારી અભિનેત્રી પાસે આવી રહી છે ગંદી ફિલ્મોની ઑફર

હાલમાં જ રાધિકા આપ્ટેએ પોતાના ન્યૂડ સીન વિશે મોટો ખુલાસો કર્યો છે. હાલમાં જ રાધિકા આપ્ટેએ પોતાના ન્યૂડ સીન વિશે મોટો ખુલાસો કર્યો છે.

પોતાના બિન્દાસ અભિનય અને બોલ્ડનેસ માટે ફેમસ બોલિવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેના ચાહકોની સંખ્યા લાકોમાં છે. તેણે ઘણી બોલિવુડ ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યુ છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. રાધિકા આપ્ટે ફિલ્મમાં ન્યૂડ સીન આપવાથી પણ નથી કતરાતી. સ્ક્રિપ્ટની માંગના હિસાબે તે દરેક રોલ કરવા માટે તૈયાર રહે છે. હાલમાં જ રાધિકા આપ્ટેએ પોતાના ન્યૂડ સીન વિશે મોટો ખુલાસો કર્યો છે.

આયુષ્માન ખુરાના સાથે આપી છે હિટ ફિલ્મ

આયુષ્માન ખુરાના સાથે આપી છે હિટ ફિલ્મ

ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ પાથરી ચૂકેલી રાધિકા આપ્ટે મોટા મોટા સુપર સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. ગયા વર્ષે આયુષ્માન ખુરાના સાથે આવેલી તેની ફિલ્મ અંધાધૂને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી સ્ક્રિપ્ટમાં જીવ રેડી દેવા માટે ઘણી ફિલ્મોમાં રાધિકાએ ન્યૂડ સીન પણ આપ્યા છે. તેમની ફિલ્મોમાંથી એક છે બદલાપુર. રાધિકા આપ્ટેએ જણાવ્યુ કે આ ફિલ્મના ન્યૂડ સીન બાદ તેની પાસે એડલ્ટ ફિલ્મોની પણ ઑફર આવવા લાગી હતી.

ફિલ્મોમાં બોલ્ડ સીનથી પરહેજ નથી

ફિલ્મોમાં બોલ્ડ સીનથી પરહેજ નથી

રાધિકા જણાવે છે કે એક બે ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા બાદ બોલિવુડમાં તમારી એવી છબી બની જાય છે કે તમે દરેક ફિલ્મમાં બોલ્ડ સીન આપી શકો છે. એવુ જ કંઈક મારી સાથે પણ થયુ. બદલાપુરમાં કામ કર્યા બાદ મારી પાસે એક બોલ્ડ કૉમેડી ફિલ્મની ઑફર આવી જેમાં મને ઈન્ટીમેટ સીન્સ કરવા માટે કહેવામાં આવ્યુ. આ ઑફર બાદ રાધિકા નારાજ થઈ ગઈ અને એ ફિલ્મના નિર્માતાને કહ્યુ કે તે સ્ક્રિપ્ટની માંગના હિસાબથી એવા સીન્સ કરે છે, તે દરેક ફિલ્મોમાં આવુ નથી કરવાની.

આ પણ વાંચોઃ

શૉર્ટ ફિલ્મમાં પણ આપ્યા બોલ્ડ સીન

શૉર્ટ ફિલ્મમાં પણ આપ્યા બોલ્ડ સીન

તમને જણાવી દઈએ કે રાધિકા આપ્ટે બદલાપુર ઉપરાંત એક શૉર્ટ ફિલ્મમાં પણ બોલ્ડ સીન કરી ચૂકી છે. તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે બોલ્ડ સીન બાદ મારી પાસે આવા સીન્સ કરવાની ભરમાર લાગી ગઈ. મને કહેવામાં આવ્યુ કે તુ સતત આવી ફિલ્મો કરી રહી છે એટલા માટે આવી ઑફર આવી રહી છે. રાધિકા જણાવે છ છે કે મે એ ફિલ્મ માટે ના પાડી દીધી મને ખબર નથી કે મારો આ નિર્ણય કરિયરની રીતે યોગ્ય છે કે નહિ.

સમાનતા પર કહી આ વાત

સમાનતા પર કહી આ વાત

રાધિકા આપ્ટે સામાજિક મુદ્દાઓ પર પણ ખુલીને બોલે છે, ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જેન્ડર ઈક્વાલિટી પર પણ વાત કરી. રાધિકાએ કહ્યુ કે ખરેખર આન ચિંતા કોઈને નથી. બધા બસ દેખાડા માટે આ મુદ્દે વાત કરે છે. આવી વાત કરનાર સાથે મારે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે રાધિકા આપ્ટેની છેલ્લી ફિલ્મ બજાર હતી જેમાં તે સૈફ અલી ખાનની ઑપોઝીટ જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X