#RIP: નથી રહ્યાં ઓમ પુરી, બોલિવૂડ ગમગીન
બોલિવૂડના ફાઇનેસ્ટ એક્ટર એવા ઓમ પુરીનું આજે સવારે હાર્ટ એટેક આવતાં નિધન થયું છે.
બોલિવૂડના લોકપ્રિય એક્ટર ઓમ પુરીએ આજે સવારે છેલ્લા શ્વાસ લીધા હતા. 6 જાન્યૂઆરી, શુક્રવારે સવારે હાર્ટ એટેક આવતાં ઓમ પુરીનું નિધન થયું છે. આ ખબરથી સમગ્ર બોલિવૂડ ગમગીન છે. બોલિવૂડના આ મહાન કલાકારે આજે વહેલી સવારે 66 વર્ષની ઉંમરેપોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

ઓમ પુરીનો જન્મ 18 ઓક્ટોબર, 1950માં હરિયાણાના અંબાલામાં થયો છે. તેમણે 1972માં મરાઠી ફિલ્મ થકી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. મોઇન સ્ટ્રિમ સિનેમાની સાથે જ ઇન્ટરનેશનલ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે.
અહીં વાંચો - ઓમ પુરીને પહેલી ફિલ્મમાં કામ કર્યા બાદ મળી હતી મગફળી
ટ્વીટર પર બોલિવૂડના ઘણા અભિનેતાઓએ ઓમ પુરીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કરતાં લખ્યું છે કે, મારી સામે ઓમ પુરીને આમ શાંતિથી સુતેલા જોઇને મને વિશ્વાસ નથી થતો કે તેઓ હવે નથી રહ્યાં.
Seeing him lying on his bed looking so calm can’t believe that one of our greatest actors #OmPuri is no more. Deeply saddened & shocked.
— Anupam Kher (@AnupamPkher) January 6, 2017
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
